ફેશન કા હૈ યે જલવા - લેક મે ફેશન વીક 2015

મોસ્ટ અવેટેડ લેકમે ફેશન વીક 2015ની શરૂઆત થઇ ગઇ છે. આ વખતે આ ફેશનવીકમાં 84 જેટલા જાણીતા ફેશન ડિઝાઇનો પોતાની ડિઝાઇનો લોકો સમક્ષ રજૂ કરશે. એટલું જ નહીં લેક મે ફેશનવીક હોય અને બોલિવુડ સેલિબ્રિટી આવે નહીં તો તો કદી બને ખરા. આ વખતે પણ લેક મે ફેશન વીકમાં રહ્યો બોલિવુડ સ્ટારનો દબદબો.

મનીષ મલ્હૌત્રા, યોગેશ ચૌધરી, આર.રાઠોડ, મયંક આનંદ જેવા અનેક જાણીતા ફેશન ડિઝાઇનરો એક બાજુ જ્યાં આ ફેશન શોમાં પોતાની ડિઝાઇનના જલવા બતાવ્યા, ત્યાં જ વિદ્યા બાલન, દિપિકા પાદુકોણ, દિયા મિર્ઝા, શ્રદ્ઘા કપૂર જેવા અનેક જાણીતા બોલિવુડ સેલબ્સે વધારી આ ફેશન શોની શાન.

તસ્વીરોમાં જુઓ લેક મે ફેશન વીકની ખાસમ ખાસ ઝલક..

વૂમન ઇન બ્લેક શ્રદ્ધા કપૂર

વૂમન ઇન બ્લેક શ્રદ્ધા કપૂર

શ્રદ્ધા કપૂર આ બ્લેક ડ્રેસમાં લાગી સ્ટાઇલ દિવા.

સોનાલી બેન્દ્રે

સોનાલી બેન્દ્રે

સોનાલી બેન્દ્રેનું રેમ્પ વોક

દિયા મર્ઝા

દિયા મર્ઝા

ખાદી સાડીમાં, એક અલગ જ અંદાજમાં રેમ્પ વોક કર્યો દિયા મિર્ઝાએ.

અદિતી રાવ

અદિતી રાવ

તો બીજી તરફ રેડ ગાઉનમાં અદિતી રાવ પણ એક અલગ જ લૂકમાં જોવા મળી.

ટ્રેડિશન્લ વિદ્યા

ટ્રેડિશન્લ વિદ્યા

લેક મે ફેશન વીક 2015ની શરૂઆત થઇ ગઇ છે જેમાં વિદ્યા બાલને રજૂ કર્યો ઇન્ડિયન ટ્રેડિશનલ લૂક.

ફ્લોરલ લૂક

ફ્લોરલ લૂક

વાની કપૂર જેવો મળી ફ્લોરલ પ્રિન્ટવાળા ઇગ્લીંશ ગાઉનમાં.

બબલી નરગિસ

બબલી નરગિસ

નરગિસ ફકરી આ યેલો ગાઉનમાં લાગી રહી છે એકદમ ચાર્મિંગ અને બબલી.

બ્લેક સાડીમાં સોફિયા ચૌધરી

બ્લેક સાડીમાં સોફિયા ચૌધરી

બ્લેક અને યેલો સાડીમાં સોફિયા ચૌધરી એન્ટ્રી કરી લેક મે ફેશન વીકમાં

જેકલિન

જેકલિન

જેકલિન ફર્નાન્ડિઝ પણ હાઇ ટોપ અને ટ્રેડિશનલ સ્કર્ટ પહેરી લેક મે ફેશન વીકની શાન વધારી.

ફેશન દિવા દિપિકા

ફેશન દિવા દિપિકા

ફેશન દિવા, બ્યૂટીફૂલ દિપિકા પાદુકોણ

ફેશન કા હૈ યે ઝલવા

ફેશન કા હૈ યે ઝલવા

લેક મે ફેશન વીક 2015

રિચા ચડ્ડા

રિચા ચડ્ડા

બ્લૂ કટ ગાઉન જોવા મળી રિચા ચડ્ડા.

હુમા કુરેશી

હુમા કુરેશી

હુમા કુરેશી બ્લેક અને યેલો ગાઉન પહેરી આવી પહોંચી લેક મે ફેશન વીકમાં.

શ્રીદેવી

શ્રીદેવી

ગોલ્ડન દિવા શ્રીદેવી પણ પહોંચી 2015ના લેક મે ફેશન વીકમાં.

કાજોલ

કાજોલ

બ્લેક અને રેડ સાડીમાં જોવા મળી કાજોલ.

 ગ્રુપ ફોટો પ્લીઝ

ગ્રુપ ફોટો પ્લીઝ


ગ્રુપ ફોટો પ્લીઝ

ક્રિકેટરોએ પણ આપી હાજરી

ક્રિકેટરોએ પણ આપી હાજરી

જહીર ખાને આપી લેક મે ફેશન વીકમાં હાજરી.

ઇરફાન પઠાન

ઇરફાન પઠાન

ઇરફાન પઠાન પણ બતાવી પોતાની સ્ટાઇલ. આવી પહોંચ્યા લેક મે ફેશન વીકમાં.

લેક મે ફેશન વીક 2015

લેક મે ફેશન વીક 2015

ફેશન કા હૈ યે ઝલવા

લેક મે ફેશન વીક 2015

લેક મે ફેશન વીક 2015

રેમ્પ વોક પર ઉતરી મોડેલ્સ

લેક મે ફેશન વીક 2015

લેક મે ફેશન વીક 2015

ગ્રુપ ફોટો પ્લીઝ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X