રાહુલ ગાંધીનું આ ગંભીર ભાષણ સાંભળીને આપ થઇ જશો લોટપોટ!

Posted By:
Subscribe to Oneindia News

હાલમાં દેશમાં રાજકીય વાતાવરણ ગરમાઇ રહ્યું છે. રોજને રોજ કોઇને કોઇ નવી ઘટનાઓ સામે આવતી રહે છે. ક્યારેક ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી, તો ક્યારેક કોંગ્રેસ પાર્ટીના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ચર્ચામાં જોવા મળે છે. આ નેતાઓ સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ પર ઓલ ટાઇમ હીટ હોય છે.

સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર મોદી વિરોધીઓ મોદીની ઠીલ્લી ઉડાવતી પોસ્ટ કરતા હોય છે ત્યારે રાહુલ ગાંધી કે અન્ય નેતાઓના વિરોધીઓ તેમની વિરુધ્ધ અવનવી પોસ્ટ કરતા રહેતા હોય છે.

rahul gandhi
હાલમાં યૂટ્યુબ પર રાહુલ ગાંધી દ્વારા કોંગ્રેસની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકમાં આપેલા દમદાર ભાષણનો સોંગ વર્ઝન વીડિયો વહેતો થયો છે. રાહુલે આ બેઠકમાં પોતાનું શાનદાર ભાષણ કર્યું હતું અને કાર્યકરોમાં નવઊર્જાનો સંચાર કર્યો હતો. પરંતુ રાહુલ ગાંધીની ઠીલ્લી ઉડાવનારાઓ તો ગમે તેવી રીતે તેમના ગંભીર ભાષણને પણ મજાકના રૂપમાં રજૂ કરી શકે છે. આ વીડિયો સોંગને અત્યાર સુધી 50,000 લોકો જોઇ ચૂક્યા છે, જેને 942 લાઇક અને 13 અનલાઇક મળી છે.

જુઓ વીડિયો અને હસીને લોટપોટ થઇ જાવ...

<center><iframe width="100%" height="338" src="//www.youtube.com/embed/LI6ymxx8ams" frameborder="0" allowfullscreen></iframe></center>

English summary
you will never control on you laugh after Listening this song on Rahul Gandhi.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.