For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ 5 કારણોથી Lenovo p780 બન્યો સૌથી દમદાર સ્માર્ટફોન

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

આજકાલ દરેક પ્રોફેશનલ એક એવો ફોન ઇચ્છે છે કે તેના સ્ટેટ્સને મેન્ટેન કરવાથી સાથે તેની બધી પ્રોફેશનલ જરૂરિયાતોને પુરી કરે જેમ કે ઇમેલ ચેક કરવા, ક્લાઇન્ટને મેનેજ કરવા, પોતાની નોટ્સ બનાવવી, આ ઉપરાંત તે ઇચ્છે છે કે તેને પોતાની પર્સનલા લાઇફને મેનેજ કરવા માટે કોઇ બીજો સ્માર્ટફોન લેવો ન પડે. આ બધી સુવિધારો જો તેને વાજબી અને બજેટ કિંમતમાં મળી જાય તો પછી બે અલગ-અલગ સ્માર્ટફોન લેવાની શું જરૂરિયાત છે. એવો સ્માર્ટફોન ઇચ્છનારાઓ માટે લિનોવોનો પી780 સૌથી બેસ્ટ હેન્ડસેટ છે જેમાં લુક, ડ્યુરેબિલ્ટી, ફિચરની સાથે વાજબી ભાવ છે.

એક તરફ જ્યાં મોબાઇલ મેન્યુફેક્ચરિંગ પોતાના ફોનમાં દમદાર પ્રોસેસર આપે છે તો તેમાં ફિચર ભૂલી જાય છે. કોઇ ફોનની બોડી નબળી હોય છે તો કોઇની બેટરી બેકઅપ સારો હોતો નથી. પરંતુ લિનોવો પી 780 હોવાથી તમારે ના તો બેટરી બેકઅપનું ટેન્શન લેવાનું છે અને ના તો તમારે પોતાના પર્સનલ અને પ્રોફેશનલ કામો માટે બે અલગ-અલગ સ્માર્ટફોન લેવાની જરૂરિયાત પડશે.

લિનોવો પી 780માં 5.8 ઇંચની આઇપીએસ સ્ક્રીન આપવામાં આવી છે જે 1280X720 રિઝોલ્યુવેશનને સપોર્ટ કરે છે. ફોનની સ્ક્રીનમાં 5 પોઇન્ટ મલ્ટીટચ સપોર્ટ આપવામાં આવ્યો છે એટલે કે સ્ક્રીનમાં 5 જગ્યાઓ પર એક સાથે ટચ કરી શકાશે. હેંડસેટમાં એમટીકે 6589 1.2 ગીગાહર્ટનો ક્વૉડ કોર પ્રોસેસર આપવામાં આવ્યું ચે. સાથે જ VR SGX544 પાવર અને 1 જીબી રેમ આપવામાં આવી છે, આની મોટી ખાસિયત એ છે કે 4000 એમએએચની દમદાર બેટરી જે આ રેંજમાં કોઇ સ્માસ્ટ ફોનમાં આપવામાં આવી નથી.

ફોનની બેટરી 3જીમાં 25 કલાકનો ટોક ટાઇમ અને 2જીમાં 43 કલાકનો ટોક ટાઇમ આપે છે. બીજા ફિચરો પર નજર નાખીએ તો લિનોવા પી 780માં એંડ્રોઇડ 4.2.1 જેલીબીન ઓએસની સાથે 8 મેગાપિક્સલનો રિયર કેમેરો આપવામાં આવ્યો છે જેમાં ઓટોફોક્સ, લિડફ્લેશ અને 2 મેગાપિક્સલનો ફ્રન્ટ ફેસિંગ કેમેરો આપવામાં આવ્યો છે. કનેક્ટિવિટી ફિચરોમાં નજર કરીએ તો તેમાં માઇક્રોયૂએસબી, બ્લ્યૂટૂથ 3.0, યૂએમટીએસ, એ જીપીએસની સાથે પ્રોક્સિમિટી સેન્સર, એમ્બિયેન્ટ લાઇટ સેન્સર, એફએમ રેડિયો સપોર્ટ આપવામાં આવ્યો છે.

બેટરી લાઇફ

બેટરી લાઇફ

ફોનમાં આપવામાં આવેલી 4000 એમએચ બેટરી તમને ચિંતામુક્ત થઇને ફોનને ઉપયોગ કરવાની આઝાદી આપે છે. અમે ફોન ટેસ્ટ કરીને જોયો જેમાં જોવા મળ્યું કે જો તમે સાધારણ રીતે ફોનનો ઉપયોગ કરો છો. તો તેમાં 2 દિવસનો જોરદાર બેટરી બેકઅપ મળે છે તો બીજી તરફ ફોનમાં નેટનો ઉપયોગ નથી કરતા તો 3 દિવસ સુધી બેટરી બેકઅપ મળે છે.

મેટલ બોડી

મેટલ બોડી

લિનોવો પી 780ની મજબૂતીનો અંદાજો તેને જોઇને લગાવી શકાય છે, તેને તમે કોઇ પણ કંડીશનમાં ઉપયોગ કરી શકો છો તેની બોડી મેટલની બનેલી છે. ફોનનો અમે કેટલાક ડ્રોપ ટેસ્ટ પણ કર્યા છે તેમાં તે સંપૂર્ણ રીતે ખરો ઉતર્યો છે.

ડ્યૂઅલ સિમ સપોર્ટ

ડ્યૂઅલ સિમ સપોર્ટ

લિનોવો પી 780માં ડ્યૂલ સિમ સપોર્ટ આપવામાં આવ્યું છે જે ભારતીય ગ્રાહકોની સૌથી મોટી જરૂરિયાત છે. જેની મદદથી તમે તમારા પ્રોફેશનલ અને પર્સનલ કોન્ટેક અલગ-અલગ મેનેજ કરી શકો છો. આટલું જ નહી ફોનમાં એક સિમમાંથી બીજા સીમમાં સરળતાથી કોન્ટેક્ટ સ્વાઇપ કરી શકાય છે.

એચડી સ્ક્રીન

એચડી સ્ક્રીન

પી 780માં શાનદાર એચડી સ્ક્રીન આપવામાં આવી છે જેની બ્રાઇટનેસ અને સોલિડ વ્યૂ એંગલ યૂજરને સારા ફોટા જોવાનો અનુભવ કરાવે છે. આ સાથે તેમાં આપવામાં આવેલ એચ વીડિયો સપોર્ટ શાનદાર વીડિયો ક્વોલિટી પુરૂ પાડે છે.

વેલ્યુ ફોન મની

વેલ્યુ ફોન મની

''વેલ્યુ ફોર મની' એટલે લિનોવો પી 780ને ખરીદવાથી તમારા પૈસાનો સદઉપયોગ થશે. આની કિંમત અને ફિચરોને જોતાં એકદમ વાજબી છે. ફોન જ્યારે લાંચ કરવામાં આવ્યો હતો તો તેને 4 જીબી ઇન્ટરનેશનલ મેમરીની સાથે ઉતારવામાં આવ્યો છે જેમાં 32 જીબી સુધીની મેમરી વધારી શકાય છે. પરંતુ આ દિવાળી લિનોવોને પી 780નો 8 જીબી ઇન્ટરનલ મેમરી વર્જન પર લોન્ચ કર્યું છે જેની કિંમત 18,000 રૂપિયા છે, આ પહેલાં 4 જીબી ઇન્ટરનલ મેમરીવાળા વર્જનની કિંમત 17,000 રૂપિયા છે.

English summary
The modern day executive is always on the move. His week includes everything from multiple flights, numerous destinations, dozens of hand shakes and hundreds of emails.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X