આ પોકેટ પ્રિન્ટર માત્ર 40 સેકેન્ડમાં જ આપશે આપનો ફોટો
કોલેજ ટાઇમમાં પાસપોર્ટ સાઇઝનો ફોટો લેવા માટે આપણે કંઇ કેટલાય વલખા મારતા હતાં, ત્યારે જઇને સ્ટૂડિયો મળતો હતો. તેમાં પણ ચાર પાસપોર્ટ સાઇઝના ફોટા લેવા માટે 1 કલાક કરતા પણ વધારે રાહ જોવી પડતી હતી. એલજીએ એક નવી પ્રોડક્ટ માર્કેટમાં લોન્ચ કરી છે, આ એલજી પીડી 233 પ્રિન્ટર નવી ટેકનોલોજીનું એક ઉત્તમ ઉદાહરણ છે.
એલજીના નવા પોકેટ પ્રિન્ટરની સાઇઝ તેના નામને અનુરુપ છે, તેને આપ ખૂબ જ આરામથી પોકેટમાં રાખી શકો છો. જેમાં ઇનબિલ્ડ બેટરી આપવામાં આવી છે ફોટો પ્રિન્ટ કરવા માટે આપને અલગથી ઇલેક્ટ્રોનિક કનેક્શનની જરૂરત નથી. પ્રિન્ટરને ફોન સાથે કનેક્ટ કરવા માટે ઘણા વિકલ્પોનો પ્રયોગ કરી શકાય છે જેમ કે બ્લૂટૂથ અને વાઇફાઇ.
એલજીના નવા પોકેટ પ્રિન્ટરની સૌથી મોટી ખાસવાત એ છે કે આમા કોઇ પણ ઇંકજેટ અથવા રીફિલ લગાવવાની જરૂર નથી. તેને કોઇપણ સ્માર્ટફોન ઉપરાંત ટેબલેટ અથવા પીસી સાથે કનેક્ટ કરી શકાય છે. પ્રિન્ટરનો ભાર 212 ગ્રામ છે. એકવાર ફૂલ ચાર્જ થવામાં તે 1 કલાક 30 મિનિટનો સમય લે છે અને એક વાર ફૂલ ચાર્જ થયા બાદ તેના દ્વારા 25 ફોટો ગ્રાફ પ્રીન્ટ કરી શકાય છે.
આ પોકેટ પ્રિન્ટરમાં 2.0 જિંક ફોટો પેપર લાગે છે. સાથે સાથે આપ આપના ફોટો એડિટ પણ કરી શકો છો. એલજીએ પોતાનું નવું પોકેટ પ્રિન્ટર 14990 રૂપિયાની નજીવી કિંમતમાં લોન્ચ કર્યું છે.
પ્રિન્ટર્સની દુનિયામાં બેબી સમાન આ પોકેટ પ્રિન્ટરની જુઓ તસવીરી ઝલક અને વીડિયો...

1
કોલેજ ટાઇમમાં પાસપોર્ટ સાઇઝનો ફોટો લેવા માટે આપણે કંઇ કેટલાય વલખા મારતા હતાં, ત્યારે જઇને સ્ટૂડિયો મળતો હતો. તેમાં પણ ચાર પાસપોર્ટ સાઇઝના ફોટા લેવા માટે 1 કલાક કરતા પણ વધારે રાહ જોવી પડતી હતી.

2
એલજીએ એક નવી પ્રોડક્ટ માર્કેટમાં લોન્ચ કરી છે, આ એલજી પીડી 233 પ્રિન્ટર નવી ટેકનોલોજીનું એક ઉત્તમ ઉદાહરણ છે

3
એલજીના નવા પોકેટ પ્રિન્ટરની સાઇઝ તેના નામને અનુરુપ છે, તેને આપ ખૂબ જ આરામથી પોકેટમાં રાખી શકો છો.

4
જેમાં ઇનબિલ્ડ બેટરી આપવામાં આવી છે ફોટો પ્રિન્ટ કરવા માટે આપને અલગથી ઇલેક્ટ્રોનિક કનેક્શનની જરૂરત નથી.

5
પ્રિન્ટરને ફોન સાથે કનેક્ટ કરવા માટે ઘણા વિકલ્પોનો પ્રયોગ કરી શકાય છે જેમ કે બ્લૂટૂથ અને વાઇફાઇ.

6
એલજીના નવા પોકેટ પ્રિન્ટરની સૌથી મોટી ખાસવાત એ છે કે આમા કોઇ પણ ઇંકજેટ અથવા રીફિલ લગાવવાની જરૂર નથી. તેને કોઇપણ સ્માર્ટફોન ઉપરાંત ટેબલેટ અથવા પીસી સાથે કનેક્ટ કરી શકાય છે.

7
પ્રિન્ટરનો ભાર 212 ગ્રામ છે. એકવાર ફૂલ ચાર્જ થવામાં તે 1 કલાક 30 મિનિટનો સમય લે છે અને એક વાર ફૂલ ચાર્જ થયા બાદ તેના દ્વારા 25 ફોટો ગ્રાફ પ્રીન્ટ કરી શકાય છે.

8
આ પોકેટ પ્રિન્ટરમાં 2.0 જિંક ફોટો પેપર લાગે છે. સાથે સાથે આપ આપના ફોટો એડિટ પણ કરી શકો છો

9
એલજીએ પોતાનું નવું પોકેટ પ્રિન્ટર 14990 રૂપિયાની નજીવી કિંમતમાં લોન્ચ કર્યું છે.
LG Pocket Photo Printer
LG Pocket Photo Printer