pics: એક લટાર લિન્ક્ડઇનની ઓફિસમાં
પ્રોફેશનલ જગતમાં હાલ એક સોશિયલ નેટવર્કિંગ સાઇટ લિન્ક્ડઇન ઘણી જ જાણીતી બની છે. વિવિધ પ્રોફેશનલ સાથે જોડાયેલા લોકો આ સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર છે અને પોતાના પ્રોફેશનલ સાથે જોડાયેલા લોકોના સંપર્કમાં છે અને પોતાના પ્રોફેશનલ સાથે જોડાયેલી બાબતોની આપલે કરી રહ્યાં છે. આ વેબસાઇટ 2002માં બનાવવામાં આવી હતી અને તેને 5 મે 2003ના રોજ લોન્ચ કરવામાં આવી હતી. જ્યારથી આ વેબસાઇટને લોન્ચ કરવામાં આવી ત્યારથી તેના યુઝર્સની સંખ્યમાં સતત વધારો થઇ રહ્યો છે.
જો કે અહીં વાત એ વેબસાઇટ અને તેના યુઝર્સની નહીં પરંતુ તેની ઓફિસની છે. ઓફિસની વાત કરવામાં આવે તો આખા વિશ્વમાં તેણે અંદાજે 200 દેશોમાં પોતાની ઓફિસ બનાવી છે. જેમાં રશિયા, જાપાન, જર્મની, સ્પેન, ભારત પ્રમુખ છે. આ ઉપરાંત તે અન્ય ઘણી વિભિન્ન ભાષાઓમાં પણ છે. તો ચાલો તસવીરોના માધ્યમથી જોઇએ કેવી છે લિન્ક્ડઇનની ઓફિસ.

એક લટાર લિન્ક્ડઇનની ઓફિસમાં

એક લટાર લિન્ક્ડઇનની ઓફિસમાં

એક લટાર લિન્ક્ડઇનની ઓફિસમાં

એક લટાર લિન્ક્ડઇનની ઓફિસમાં

એક લટાર લિન્ક્ડઇનની ઓફિસમાં

એક લટાર લિન્ક્ડઇનની ઓફિસમાં

એક લટાર લિન્ક્ડઇનની ઓફિસમાં

એક લટાર લિન્ક્ડઇનની ઓફિસમાં

એક લટાર લિન્ક્ડઇનની ઓફિસમાં

એક લટાર લિન્ક્ડઇનની ઓફિસમાં

એક લટાર લિન્ક્ડઇનની ઓફિસમાં

એક લટાર લિન્ક્ડઇનની ઓફિસમાં

એક લટાર લિન્ક્ડઇનની ઓફિસમાં

એક લટાર લિન્ક્ડઇનની ઓફિસમાં

એક લટાર લિન્ક્ડઇનની ઓફિસમાં

એક લટાર લિન્ક્ડઇનની ઓફિસમાં

એક લટાર લિન્ક્ડઇનની ઓફિસમાં

એક લટાર લિન્ક્ડઇનની ઓફિસમાં

એક લટાર લિન્ક્ડઇનની ઓફિસમાં

એક લટાર લિન્ક્ડઇનની ઓફિસમાં

એક લટાર લિન્ક્ડઇનની ઓફિસમાં

એક લટાર લિન્ક્ડઇનની ઓફિસમાં

એક લટાર લિન્ક્ડઇનની ઓફિસમાં

એક લટાર લિન્ક્ડઇનની ઓફિસમાં

એક લટાર લિન્ક્ડઇનની ઓફિસમાં

એક લટાર લિન્ક્ડઇનની ઓફિસમાં

એક લટાર લિન્ક્ડઇનની ઓફિસમાં

એક લટાર લિન્ક્ડઇનની ઓફિસમાં

એક લટાર લિન્ક્ડઇનની ઓફિસમાં

એક લટાર લિન્ક્ડઇનની ઓફિસમાં

એક લટાર લિન્ક્ડઇનની ઓફિસમાં













Click it and Unblock the Notifications
