આ સપ્તાહે લોન્ચ થયેલા સ્માર્ટફોન્સ પર એક નજર
ભારતમાં મોબાઇલ માર્કેટે જોરદાર વેગ પકડ્યો છે. તેમાં પણ ખાસ કરીને સ્માર્ટફોન તરફ ભારતીય મોબાઇલ ગ્રાહકોનું આકર્ષણ વિશેષ છે, તેવામાં અનેક નામી કંપનીઓ દ્વારા સમયાંતરે એક પછી એક નવા નવા સ્માર્ટફોન ભારતીય બજારમાં ઉતારવામાં આવી રહ્યાં છે. દેશ બહારની કંપનીઓને ટક્કર આપવા માટે ભારતીય કંપનીઓ પર હવે સ્માર્ટફોન લોન્ચ કરી દેશના ગ્રાહકોને આકર્ષવા માટે મેદાન પર ઉતરી રહી છે. તેવામાં ઘરેલું મેન્યુફેક્ચર્સ પર નજર નાખીએ તો માઇક્રોમેક્સ,સ્પાઇસ, લાવાએ આ અઠવાડિયે નવા હેન્ડસેટ બજારમાં ઉતાર્યા છે, પરંતુ આ અઠવાડિયે લોન્ચ કરવામાં આવેલા સ્માર્ટફોનની ખાસ વાત એ રહી છે કે આ તમામ હેન્ડસેટ મિડ રેન્જની અંદરના છે.
ભારતીય બજારમાં વિદેશી કંપનીઓ સાથે બાથ ભિડવા માટે સામાન્ય ગ્રાહકો પણ સ્માર્ટફોનનો ઉપયોગ કરી શકે તેને ધ્યાનમાં રાખીને ભારતીય મેન્યુફેક્ચર્સ કંપનીઓ દ્વારા લોકોના ખિસ્સામાં વધારે ભારણ ના પડે તે વાતને ધ્યાનમાં રાખીને નવા ફોન લોન્ચ કરવામાં આવ્યા છે. જેની રેન્જ 4 હજારથી લઇને 15 હજારની વચ્ચે છે. તો ચાલો નજર નાખીએ આ અઠવાડિયે લોન્ચ થયેલા સ્માર્ટ ફોન અને તેના ફિચર્સ પર.

લાવા જોલો એ 1000 (Lava Xolo A1000)
5 ઇન્ચની આઇપીએસ ઓજીસી કૈપેસિટિવ ટચ સ્ક્રિન
1280 x 720 પિક્સલ રિઝોલ્યુશન
1 ગીગાહર્ટ ડ્યૂલ કોર પ્રોસેસર
8 મેગાપિક્સલ રિયર કેમેરા
1.2 ફ્રન્ટ કેમેરા
4 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ
1 જીબી રેમ, માઇક્રોએસડી કાર્ડ સ્લોટ, 32 જીબી એક્સપાન્ડેબલ મેમરી.

માઇક્રોમેક્સ એ116 કેનવાસ એચડી(Micromax A116 Canvas HD)
જેલીબીન ઓએસ
5 ઇંડની એચડી આઇપિએ કેપેસિટિવ ટચ સ્ક્રિન
1.2 ગીગાહર્ટ ક્વોડકોર મીડિયા ટેક MT6589 પ્રોસેસર
8 મેગાપિક્સર રિયર કેમેરા
વીજીએ કેમેરા સાથે વીડિયો કોલિંગ
4 જીબી ઇન્ટરનલ મેમરી
32 જીબી એક્સપાન્ડેબલ મેમરી
3જી, વાઇફાઇ સપોર્ટ
2100 એમએમએચ બેટરી
કિંમત- 13990 રૂપિયા

બિયાંડ ફેબલેટ PII (Byond Phablet PII)
5.7 ઇંચની સ્ક્રિન
4.1.1 જેલીબીન ઓએસ
1 ગીગાહર્ટ ડ્યુલ કોર પ્રોસેસર
8 મેગાપિક્સર રિયર કેમેરા
વીજીએ ફ્રન્ટ કેમેરા
32 જીબી એક્સપાન્ડેબલ મેમરી
3જી, જીપીએસ, બ્લુટુથ
2500 એમએએચ બેટરી
કિંમતઃ 14,999 રૂપિયા

સ્પાઇસ સ્માર્ટ ફ્લો એમઆઇ 351 (Spice Smart Flo Mi-351)
એંડ્રોઇડ 2.3 જિંજરબ્રેડ ઓએસ
ડ્યુલ સિમ સપોર્ટ
3.5 ઇચ કેપેસિટિવ ટચ સ્ક્રિન
480 x 320 રિઝોલ્યુશન સપોર્ટ
1 ગીગાહર્ટ પ્રોસેસર
3.2 મેગાપિક્સલ કેમેરા
1.3 મેગાપિક્સલ ફ્રન્ટ ફેસિંગ કેમેરા
25 એમપી ઇન્ટરનલ મેમરી
માઇક્રોએસડી કાર્ડ સ્લોટ,
કિંમતઃ 3699 રૂપિયા

આઇબોલ એન્ડી 3.5 (iBall Andi 3.5)
3.5 ઇંચ એચવીજિએ મલ્ટીટચ સ્ક્રિન
320 x 480 રિઝોલ્યુશન સપોર્ટ
વીજીએ ફ્રન્ટ કેમેરા
વાઇફાઇ, બ્લુટૂથ
2 મેગાપિક્સલ કેમેરા
1 ગીગાહર્ટ ડ્યુલ કોર પ્રોસેસર
1500 એમએએચ બેટરી
કિંમતઃ 4499 રૂપિયા

માઇક્રોમેક્સ એ 27 નિંઝા (Micromax A27 Ninja)
3.5 ઇંચની ટચ સ્ક્રિન
480 x 320 પિક્સલ રિઝોલ્યુશન
2.5 જિંજરબ્રેડ ઓએસ
160 એમબી ઇન્ટરનલ મેમરી
256 એમપી રેમ
માઇક્રોએસડી કાર્ડ સ્લોટ
16 જીબી એક્સપેન્ટેબલ મેમરી
0.3 ઇન્ટરનલ મેમરી
4.5 કલાકનો ટોકટાઇમ
1400 એમએએચ બેટરી
2.0 યૂએસબી પોર્ટ
કિંમતઃ 3399 રૂપિયા

માઇક્રોમેક્સ બોલ્ટ એ35 (Micromax Bolt A35)
3.97 ઇન્ચ કેપેસિટિવ ટચ સ્ક્રિન
800 x 480 પિક્સલ રેઝોલ્યુશન સપોર્ટ
એન્ડ્રોઇડ 2.3.5 જિંજરબ્રેડ ઓએસ
2 મેગાપિક્સલ રિયર કેમેરા
4.5 કલાકનો ટોક ટાઇમ
1500 એમએએચ બેટરી
0.3 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
કિંમતઃ 4250 રૂપિયા

સેલકોન સ્માર્ટટન A87 (Celkon Smarton A87)
4 ઇંચની કેપેસિટિવ ટચ સ્ક્રિન
320 x 480 પિક્સલ સપોર્ટ
1 ગીગાહર્ટ સિંગલ કોર પ્રોસેસર
એન્ડ્રોઇડ 2.3 જિંજરબ્રેડ ઓએસ
5 મેગાપિક્સલ રિયર કેમેરા
2જી, બ્લુટુથ, વાઇફાઇ સપોર્ટ
512 એમબી ઇન્ટરનલ સ્ટોરેજ
માઇક્રોએસડી કાર્ડ સ્લોટ
32 જીબી એક્સ્પાન્ડેબલ મેમરી
1450 એમએમએચ બેટરી
કિંમતઃ 4999 રૂપિયા

નોકિયા આશા 310 (Nokia Asha 310)
3 ઇંચની ક્યુવીજિએ સ્ક્રેચપ્રુફ સ્ક્રિન
400 x 240 પિક્સલ રિઝોલ્યુશન
ડ્યુએલ સીમ
128 એમબી ઇન્ટરનલ મેમરી
માઇક્રોએસડી કાર્ડ સ્લોટ
32 જીબી એક્સપાન્ડેબલ મેમરી
2 મેગાપિક્સલ રિયર કેમેરા
વાઇફાઇ, બ્લુટુથ, 2.0 યુએસબી પોર્ટ
1,110 એમએમએચ બેટરી
17 કલાકનું બેટરી બેકઅપ, 25 દિવસના સ્ટેન્ડબોય ટાઇમ
કિંમતઃ 5500 રૂપિયા
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી











Click it and Unblock the Notifications
