For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઓફિસમાં પુરૂષ મિત્ર રાખવાના આ રહ્યાં નુકસાન

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

મિત્રતા આપણી જીંદગીનો એક મહત્વનો ભાગ છે. જીવનના દરેક ક્ષેત્રમાં આપણે મિત્રો બનાવીએ છીએ. બાળપણથી માંડીને સ્કૂલ અને કોલેજથી માંડીને નોકરી કરવા સુધી આપણે ઘણા મિત્રો મળે છે. જ્યારેપણ મિત્રોની વાત થાય છે તો જાતિ (સ્ત્રી-પુરૂષ) મહત્વ ધરાવે છે. તમારા મિત્રો પુરૂષ અને સ્ત્રી બંને હોય શકે છે અને બંનેનું પોતાનું આગવું મહત્વ હોય છે.

આવું કેમ બને છે કે કેટલાકને તો આપણે મિત્રો કહીએ છીએ અને કેટલાક વિશે કહીએ છીએ કે ફક્ત ઓળખાણ છે. જો મિત્રો તે હોય છે, જેની સાથે આપણે ઘનિષ્ઠ સંબંધ હોય છે અને જે આપણી એકદમ નજીક હોય છે. કહેવાનો મતલબ એમ કે તમે મિત્રો સાથે આપણા વિચારો અને સમસ્યાઓ શેર કરી શકીએ છીએ. જ્યારે વાત ઓફિસમાં કામ હોય તો પુરૂષ અને સ્ત્રી મિત્રનું ખૂબ મહત્વ હોય છે.

ઓફિસમાં પ્રોફેશનલ અને પર્સનલ દ્રષ્ટિકોણ અલગ-અલગ હોવો જરૂરી છે. ઘણીવાર પુરૂષ સાથી ખૂબ મદદ કરે છે. ઓફિસમાં ઘણીવાર કામને લઇને સમસ્યા આવી જાય છે. એવામાં મિત્ર જ આપણી મદદ કરે છે. પુરૂષ અને સ્ત્રી મિત્રતાની સાથે સકારાત્મક અને નકારાત્મક બંને વાતો જોડાયેલી હોય છે. જો ઓફિસમાં તમારા પુરૂષ છે, તો આ લેખ જરૂર વાંચો.

પુરૂષ મિત્રના ફાયદા અને નુકસાન

પુરૂષ મિત્રના ફાયદા અને નુકસાન

દરેક સિક્કાની બે બાજુ હોય છે. એ જ પ્રમાણે તમે ઓપોઝિટ સેક્સ સાથે મિત્રતામાં ફાયદા છે ત્યાં નુકસાન પણ છે. સ્ત્રી-પુરૂષ મિત્રતાને લઇને ઘણી બાબતો થાય છે. અને તે જાણવા માટે ઘણા રિસર્ચ પણ કરવામાં આવ્યા છે શું સ્ત્રી-પુરૂષ ફક્ત મિત્ર હોય શકે, જો ઓફિસમાં પુરૂષ મિત્ર હોવાના ફાયદા છે તો બીજી તરફ નુકસાન પણ છે.

 શારિરીક આકર્ષણ

શારિરીક આકર્ષણ

ઘણીવાર સ્ત્રી-પુરૂષ મિત્રતા શારિરીક આકર્ષણનું સ્વરૂપ ધારણ કરી લે છે. જો એવું હોય તો પછી તમે લાંબા સમય સુધી મિત્રતાના બંધનમાં રહી શકતા નથી.

પુરૂષ મિત્ર પ્રત્યે આકર્ષણ

પુરૂષ મિત્ર પ્રત્યે આકર્ષણ

ક્યારેક ને ક્યારેક તમે પુરૂષ મિત્ર પ્રત્યે આકર્ષણ અનુભવવા લાગશો. આને અટકાવી ના શકાય, કારણ કે આ પ્રાકૃતિક રૂપથી હોય છે. એવી પરિસ્થિતીમાં તમે મિત્રતાનો ખ્યાલ આવશે અને તમે પોતાના સંયમિત રાખવાનો પ્રયત્ન કરશો. ઉલ્લેખનીય છે કે સારા સંબંધો પર કોઇ અસર પડતી નથી.

મિત્રતા ઓછી કરી શકાય

મિત્રતા ઓછી કરી શકાય

જો તમે બંને જ સિંગલ હોવ તો પછી તમારી મિત્રતા ઓછી કરી શકાય છે. કારણ કે આ સ્થિતીમાં તમે બંને સ્વતંત્ર રહેશો. બીજી તરફ તમે કમિટેડ હોવ છો, તો પરિસ્થિતીઓ બિલકુલ અલગ હોય છે.

તમારા પતિમાં ઇર્ષ્યા અથવા અસુરક્ષાની ભાવના

તમારા પતિમાં ઇર્ષ્યા અથવા અસુરક્ષાની ભાવના

જો તમારો પુરૂષ મિત્ર તમારું કોઇ કામ કરી રહ્યો છે, તો તેનાથી તમારા પતિ સાથે તમારા સંબંધોમાં ખટાશ પેદા થઇ શકે છે. બની શકે કે તમારા પતિમાં ઇર્ષ્યા અથવા અસુરક્ષાની ભાવના પેદા થાય. આવી પરિસ્થિતીમાં તમારે તમારા પ્રોફેશનલ અને પર્સનલ સંબંધોનો સારી રીતે ખ્યાલ રાખવો પડશે.

English summary
You may have both male and female friends and definitely both have their own importance. We label some as acquaintance and some as friends. Why? Friends are people with whom we have developed a good rapport and indeed they are people you are close with.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X