For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિશ્વની મોસ્ટ એટ્રેક્ટિવ ફિમેલ આર્મ્ડ ફોર્સ

|
Google Oneindia Gujarati News

છેલ્લા 400 વર્ષથી મહિલા યેનકેન પ્રકારે વિવિધ દેશોની મિલેટ્રી ફોર્સનો હિસ્સો બનતી આવી છે. ઓસ્ટ્રેલિયા હોય, રશિયા હોય કે પછી આપણો પાડોશી દેશ પાકિસ્તાન, વિગેરે દેશો પોતાની આર્મ્ડ ફોર્શમાં મહિલાઓની ભરતી કરતું આવ્યું છે. વિશ્વમાં એવા ઘણા બધા દેશો છે કે જેમણે પોતાની મેન સોલ્જર્સને જેટલું મહત્વ આપ્યું છે, તેટલું મહત્વ પોતાના ફિમેલ સોલ્જર્સને પણ આપ્યું છે, તો કેટલાક દેશો એવા પણ છે કે જ્યાં મેન સોલ્જર્સની સરખામણીએ મહિલાઓને ઓછી સત્તા આપવામાં આવી હોય છે, અથવા તો એવા સ્થળે મહિલા સૈનિકોને મોકલવામાં નથી આવતા જ્યાં જોખમ વધારે હોય છે, જ્યારે આ બધા દેશોથી અલગ ઇઝરાયેલ એક એવો દેશ છે કે જે બોર્ડર પર પણ પોતાના મહિલા સૈનિકોને તેનાત કરે છે.

જો કે આ તો વાત થઇ મહિલા સૈનિકોની. પરંતુ આજે અમે અહીં વિશ્વની તમામ મહિલા ફોર્સની વાત નથી કરી રહ્યાં. અમે આજે અહીં એવા જ દેશો અંગે વાત કરી રહ્યાં છીએ કે જેઓ તેમની મોસ્ટ એટ્રેક્ટિવ અને સેક્સી ફિમેલ આર્મ્ડ ફોર્સ માટે પણ વિશ્વભરમાં જાણીતા છે, તો ચાલો તસવીરોના માધ્યમથી આપણે આવી જ કેટલીક આર્મ્ડ ફોર્સ અંગે માહિતી મેળવીએ.

રોમાનિયા આર્મી

રોમાનિયા આર્મી

રોમાનિયા આર્મી વિશ્વની સૌથી એટ્રેક્ટિવ મહિલા ફોર્સની યાદીમાં ટોપ પર આવે છે. રોમાનિયા પાસે અન્ય વિશ્વની સરખામણીએ ટોપ એગ્રેસિવ પાવર્સ નથી, પરંતુ તેમની પાસે અન્ય સસ્ત્રના રૂપમાં તેમના એટ્રેક્ટિવ મહિલા સોલ્જર છે.

રશિયન આર્મી

રશિયન આર્મી

એ વાતમાં જરા પણ શંકા નથી કે રશિયાની યુવતીઓ ઘણી સુંદર હોય છે અને તેથી જ વિશ્વની આકર્ષક મહિલા સેનામાં રશિયન આર્મીએ બીજું સ્થાન મેળવ્યું છે.

ઓસ્ટ્રેલિયન આર્મી

ઓસ્ટ્રેલિયન આર્મી

આ યાદીમાં ઓસ્ટ્રેલિયન આર્મી ત્રીજા સ્થાન પર છે. ઓસ્ટ્રેલિયામાં મહિલાઓ 1899થી આર્મીમાં જોડાઇ રહી છે. બીજા વિશ્વયુદ્ધ સુધી મહિલા સૈનિકો ઓસ્ટ્રેલિયન આર્મી નર્સિંગ સર્વિસમાં કામ કરતી હતી, હવે તેમની સેવાને વિસ્તારવામાં આવી છે.

ગ્રીસ આર્મી

ગ્રીસ આર્મી

આ યાદીમાં ગ્રીસ આર્મી ચોથું સ્થાન ધરાવે છે. ગ્રીસ આર્મીમાં જે પ્રકારનો હકો પુરુષ સૈનિકોને આપવામાં આવી રહ્યાં છે તેટલા હકો મહિલા સૈનિકોને આપવામાં આવતા નથી.

ઇઝરાયેલ આર્મી

ઇઝરાયેલ આર્મી

ઇઝરાયેલ એકમાત્ર એવો દેશ છે કે જે મહિલાઓની સીધી ભરતી કરીને તેમને સીધા જ વિરોધી દેશોની બોર્ડર પાસે તેનાત કરે છે.

પાકિસ્તાન આર્મી

પાકિસ્તાન આર્મી

આ યાદીમાં પાકિસ્તાન છઠ્ઠું સ્થાન ધરાવે છે. ઇસ્લામિક વિશ્વમાં પાકિસ્તાન એકમાત્ર એવો ઇસ્લામિક દેશ છે કે જેણે સેનામાં મહિલાઓનો સમાવેશ કર્યો છે.

બ્રિટિશ આર્મી

બ્રિટિશ આર્મી

આ યાદીમાં બ્રિટિશ મહિલા સાતમું સ્થાન ધરાવે છે. 1990થી મહિલાઓનો સમાવેશ સતત આર્મીમાં કરવામાં આવી રહ્યો છે.

પોલીશ આર્મી

પોલીશ આર્મી

આ યાદીમાં પોલીશ આર્મી આઠમું સ્થાન ધરાવે છે. હાલ પોલીશ આર્મ્ડ ફોર્સમાં 2500 જેટલી મહિલાઓ છે અને તમામ મહિલાઓને એટલા જ હકો આપવામાં આવ્યા છે, જેટલા હકો પુરુષોને આર્મીમાં આપવામાં આવ્યા છે.

ઝીક રિપબ્લિક આર્મી

ઝીક રિપબ્લિક આર્મી

પહેલા ઝીકોસ્લોવાકિઅન મિલેટ્રીમાં કાયમી ધોરણે મહિલાઓનો સમાવેશ કરવામાં આવતો નહોતો, પરંતુ બીજા વિશ્વયુદ્ધમાં મહિલાઓ દ્વારા મહત્વની જવાબદારી સ્વિકારવામાં આવ્યા બાદ તેમનો કાયમી સમાવેશ કરવામાં આવે છે.

યુએસ આર્મી

યુએસ આર્મી

અમેરિકાન વિમેન સોલ્જર આ યાદીમાં 10મા સ્થાને આવે છે. રિવોલ્યુશનરી વોરથી મહિલાઓ અમેરિકામાં યુદ્ધનો ભાગ બનતી આવી છે. પહેલા તેમનો સમાવેશ ઓછો થતો હતો પરંતુ હવે તેઓ 14 ટકા હિસ્સો ધરાવે છે.

English summary
here is the list of Most Attractive Female Armed Forces
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X