શોખ બડી ચીઝ હૈ: દુનિયાની 10 સૌથી મોંઘીદાટ બિયર
બિયર કોઇ એવો દારૂ નથી જેના માટે તમે કલાકો લાઇનમાં લાગશો. બિયર સરળતાથી મળનારું પીણું છે, જેને ખરીદવા માટે તમારે દસ વાર વિચારવું નહી પડે. બધા પીણાઓ પછી આ ચા અને પાણી બાદ ત્રીજું સર્વાધિક લોકપ્રિય પીણું છે, જેને બાળકો પણ પીવા લાગ્યા છે. બિયર દારૂ કરતાં સસ્તી હોય છે કારણ કે તેને તૈયાર કરવામાં વધુ ખર્ચ થયો નથી. પરંતુ શું તમે જાણો છો કે દુનિયામાં એવી બિયર પણ છે જેની કિંમત 815 ડોલર્સ છે. આ બિયર ફક્ત બોટલોમાં જ ઉપલબ્ધ છે અને તેને ખરીદવી સામાન્ય માણસની કેપિસિટી નથી.
આ મોંધીદાટ બિયર્સને જુની દારૂની યાદીમાં રાખવામાં આવી છે. આ ક્લાસી બિયર ઘણી જૂની છે, જેનાથી તે અન્ય અને સામાન્ય બિયરના મુકાબલે ટેસ્ટી લાગે છે. આવો જાણીએ દુનિયાની સૌથી મોંઘીદાય બિયર કઇ છે.

Sapporo's Space Barley $110
આ બિયર પોતાના વિચિત્ર કારણના લીધે જ પ્રસિદ્ધ છે. કહેવામાં આવે છે કે આ બિયર બનાવવા માટે જે જવનો ઉપયોગ કરવામાં આવે છે, ત સ્પેસમાં એટલે કે જીરો ગ્રેવિટીમાં ઉગાડવામાં આવ્યા હતા.

Crown Ambassador Reserve $90
આ ઓસ્ટ્રેલિયન બિયર બ્રાંડ એટલા માટે ફેમસ છે કારણ કે આ વાઇનની માફક સ્મૂથ હોય છે. તેની ફક્ત લિમિટેડ એડીશન જ બાકી રહી ગઇ છે જો કે જલદી મળતી નથી.

Tutankhamun Ale: $75 for 500ml
આ બિયરની રેસીપી પ્રાચીન મિશ્રની રાણી નેફ્રેટીટી દ્વારા આવી હતી. તેને બનાવનાર સ્કોટિશ છે પરંતુ તેના મૂળ દેશ મિશ્રના લીધે તેનું નામ બદલવામાં ન આવ્યું.

Brewdog's Sink The Bismarck: $80
જર્મની, બિયરની સૌથી ખપત કરનાર દેશ છે અને એટલા માટે આ બિયરનું નામ પણ નાજી જર્મન જહાજ પર રાખવામાં આવ્યું છે. માનવામાં આવે છે કે આ દુનિયાની સૌથી મોંઘી બિયરમાંની એક છે.

Samuel Adams Utopia: $150
અમેરિકના યૂટોપિયામાં બનનાર સૌથી મોંઘી બિયર છે. તેમાં દારૂની માત્રા સૌથી વધુ હોય છે.

Schorschbrua's Schorschbock: $250
દાવો કરવામાં આવે છે કે આ જર્મન બિયર સૌથી વધુ સ્ટ્રોગ હોય છે જેમાં લગભગ 57 ટકા આલ્કોહોલ હોય છે.

Carlsberg Jacobsen Vintage: $400 (6 packs)
આ બિયરમાં કંઇક અલગ જ વેનીલા અને કોકોઆનો ટેસ્ટ આવે છે.

Caulier Ville Bon Secours: $750
આ એટલા માટે મોંઘી છે કારણ કે આ હવે બચી નથી. આ હવે કોઇપણ બારમાં ઉપલબ્ધ નથી પરંતુ બની શકે છે કે આ લંડનના બેલ્જો બિયરોડ્રોમ બારમાં ઉપલબ્ધ હોય શકે છે.

Brewdog's End Of History: $765
આ દુનિયાની ત્રીજી સૌથી સ્ટ્રોંગ બિયર છે. આ દુનિયાની ત્રીજી મોંઘી બિયર છે જો કે ફક્ત 12 બોટલ માત્ર બચી છે.

Nail Brewing's Antarctic Nail Ale: $815
આ બિયરની અત્યાર સુધી 30 બોટલો જ બનાવવામાં આવી છે જેને હાઇ રેટની બોલી લગાવીને બેચવામાં આવી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
