રાત કે વહેલી સવાર નહીં પરંતુ આ સમયે થાય છે સૌથી વધુ રોડ અકસ્માત, જાણો શું છે કારણ?
દુનિયાભરમાં વર્ષે લાખો લોકો રોડ અકસ્માતમાં પોતાના જીવ ગુમાવે છે. આ સ્થિતીમાં એ જાણવુ જરૂરી છે કે આની પાછળ શું કારણ છે અને એવો ક્યો સમય છે જે સમયે સૌથી વધુ અકસ્માત થાય છે.
ભારતમાં વર્ષ 2022 માં કુલ 4 લાખ 61 હજારથી વધુ માર્ગ અકસ્માત થયા. જેમાં 1 લાખ 68 હજાર લોકોના મોત થયા. આ વર્ષે દરરોજ 1264 માર્ગ અકસ્માત નોંધાયા અને 462 લોકોના મોત થયા.

તમે વિચારશો કે અકસ્માતો રાત્રે વધુ થતા હશે, ઘણા લોકોને લાગે છે કે મોટાભાગના અકસ્માતો સવારે 3-4 વાગ્યે થાય છે, આ સમયે લોકોને ઊંઘ આવવા લાગે છે. પરંતુ તે એવું નથી.
અહેવાલો અનુસાર, 60 ટકા અકસ્માતો સવારે 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યાની વચ્ચે થાય છે અને માત્ર 10 ટકા જ રાત્રે થાય છે.
ચોક્કસ સમય પર નજર કરીએ તો મોટાભાગના અકસ્માતો સાંજે 6 થી 9 વાગ્યા સુધી થાય છે. આ સમયે 20.2 ટકા અકસ્માતો થાય છે.
આ સિવાય 5 ટકા અકસ્માતો મધરાત 12 થી સવારે 3 વાગ્યા સુધી, 5.9 ટકા બપોરના 3 થી સવારે 6 વાગ્યા સુધી અને 10.7 ટકા અકસ્માતો સવારે 6 થી 9 વાગ્યા સુધી થાય છે.
આ સિવાય સવારે 9 થી 12 વાગ્યા સુધી 14.8 ટકા, બપોરે 12 થી 3 વાગ્યા સુધી 15.5 ટકા અને બપોરે 3 થી 6 વાગ્યા સુધી 17.8 ટકા અકસ્માતો થાય છે.
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ










Click it and Unblock the Notifications
