કોલકાતામાં મોદીને દમદાર પ્રતિસાદ, જુઓ ટ્વિટરના ઝરૂખેથી...

Posted By:
Subscribe to Oneindia News

ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી હાલમાં દેશના રાજ્યોમાં ફરીને લોકસભાની ચૂંટણી માટે ભાજપ માટે વોટ એકત્રિત કરી રહ્યા છે. બુધવારે નરેન્દ્ર મોદી મમતા બેનર્જીના ગઢ સમાન પશ્ચિમ બંગાળમાં પોતાની રેલીને સંબોધીત કરી હતી. આમ જોઇએ તો બંગાળમાં ભાજપના નામે ચણા પણ વેચાતા નથી. પરંતુ નરેન્દ્ર મોદીનું ભાષણ સાંભળવા માટે ગઇકાલે જે જનમેદની ઉમટી પડી હતી, તેની પરથી લાગતું હતું કે બંગાળના લોકો પણ હવે મોદીની સાથે છે.

નરેન્દ્ર મોદીએ અત્રે પોતાના ભાષણની શરૂઆતમાં જણાવ્યું હતું કે ''દિલ્હીમાં બેઠેલા ત્રીજા મોર્ચાવાળા જરા હેલિકોપ્ટરથી આવીને જોઇ જાય કે હવાની દિશા કઇ બાજું છે.'' જોકે સામાન્ય રીતે નરેન્દ્ર મોદી બિનભાજપી રાજ્યોમાં રાજ્ય સરકાર પર જોરદાર પ્રહાર કરતા હોય છે. પરંતુ ગઇકાલે મોદીએ રાજ્યની મુખ્યમંત્રી મમતા બેનર્જી પર શબ્દ સુધ્ધા ઉચ્ચાર્યો ન્હોતો.

ઉલટાનું મોદીએ લોકોને જણાવ્યું હતું કે તમે અત્રે મમતા સરકારના કામનો હિસાબ માગજો અને ભાજપને લોકસભાની તમામ બેઠકો પરથી વિજય બનાવી કેન્દ્રમાં ભાજપ સરકાર પાસે હિસાબ માગજો. નરેન્દ્ર મોદીને બંગાણમાં અણધાર્યો અને જોરદાર પ્રતિસાદ મળ્યો હતો.

મોદીને મળેલા આ દમદાર પ્રતિસાદને જુઓ ટ્વિટરના ઝરૂખેથી...

કોલકાતામાં મોદીને દમદાર પ્રતિસાદ

English summary
Narendra Modi got strong support in Kolkata, see by twitter.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.