તસવીરોમાં જુઓ: અલગ અલગ ટોપીઓમાં નરેન્દ્ર મોદી

Posted By:
Subscribe to Oneindia News

બેંગ્લોર, 25 ફેબ્રુઆરી: ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી દેશભરમાં રેલીઓને સંબોધિત કરી રહ્યાં છે, નરેન્દ્ર મોદી પોતાની રેલીઓ દરમિયાન, સ્થાનિક લોકોની સમસ્યાનો ઉલ્લેખ કરે છે સાથે જ ત્યાંની મજબૂતીનો ઉલ્લેખ કરે છે. નરેન્દ્ર મોદીએ ગત શનિવારે પૂર્વોત્તર રાજ્યોનો પ્રવાસ કર્યો, જ્યાં તેમણે અરૂણાચલ પ્રદેશના પાસીઘાટ, અસમ અને સિલચર અને ત્રિપુરાની રાજધાની અગરતલામાં રેલીઓને સંબોધિત કરી.

નરેન્દ્ર મોદીએ આ ત્રણેય પ્રદેશોની ખાસ ઓળખ અહીની ટોપીઓ પહેરી અને પંજાબની રેલીમાં તેમણે પાઘડી પણ પહેરી. જો કે તે સમય પણ લોકોને યાદ હશે, જ્યારે નરેન્દ્ર મોદીએ એક કાર્યક્રમ દરમિયાન મુસ્લિમ ટોપી પહેરવાની મનાઇ કરી દિધી હતી, પરંતુ આશા વ્યક્ત કરી શકીએ છીએ કે તે ટૂંક સમયમાં જ મુસ્લિમ ટોપી પણ પહેરશે.

પંજાબમાં એક રેલી દરમિયાન

પંજાબમાં એક રેલી દરમિયાન

નરેન્દ્ર મોદીએ પંજાબમાં એક રેલીને સંબોધિત કરી હતી. જેમાં તેમને સિખ પઘડી પહેરી હતી.

પ્રકાશ સિંહ બાદલ અને નરેન્દ્ર મોદી

પ્રકાશ સિંહ બાદલ અને નરેન્દ્ર મોદી

રેલી દરમિયાન પંજાબના મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલ અને નરેન્દ્ર મોદી.

નરેન્દ્ર મોદી અને બીએસ યેદિયુરપ્પા

નરેન્દ્ર મોદી અને બીએસ યેદિયુરપ્પા

કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા અને નરેન્દ્ર મોદી.

અમદાવાદમાં નરેન્દ્ર મોદી

અમદાવાદમાં નરેન્દ્ર મોદી

અમદાવાદમાં એક કાર્યક્રમ દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી.

નરેન્દ્ર મોદી મેંગ્લોરમાં

નરેન્દ્ર મોદી મેંગ્લોરમાં

મેંગ્લોરમાં ' ભારત ગૈલિસી' રેલી દરમિયાન નરેન્દ્ર મોદીને સન્માનિત કરવામાં આવ્યા. ત્યાં તે લાલ ટોપીમાં નજર આવ્યા હતા.

અરૂણાચલ પ્રદેશમાં

અરૂણાચલ પ્રદેશમાં

નરેન્દ્ર મોદી અરૂણાચલ પ્રદેશમાં પાસીઘાટમાં નરેન્દ્ર મોદી અહીંની પારંપારિક ટોપીમાં.

નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત

નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત

વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી જ્યાં પણ જાય છે, ત્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે. ચેન્નઇમાં નરેન્દ્ર મોદી.

રેવાડીમાં નરેન્દ્ર મોદી

રેવાડીમાં નરેન્દ્ર મોદી

હરિયાણાના રેવાડીમાં એક રેલીને સંબોધિત કરતાં નરેન્દ્ર મોદી.

ચૂંટણી રેલી દરમિયાન નરેન્દ્ર મોદી

ચૂંટણી રેલી દરમિયાન નરેન્દ્ર મોદી

એક ચૂંટણી રેલી દરમિયાન ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી.

પરંપરાગત ટોપીમાં નરેન્દ્ર મોદી

પરંપરાગત ટોપીમાં નરેન્દ્ર મોદી

ઇમ્ફાલ વેસ્ટમાં રેલી દરમિયાન સ્થાનિક ટોપીમાં નરેન્દ્ર મોદી.

હિમાચલ પ્રદેશમાં નરેન્દ્ર મોદી

હિમાચલ પ્રદેશમાં નરેન્દ્ર મોદી

હિમાચલ પ્રદેશના સુજનપુરમાં એક દરમિયાન નરેન્દ્ર મોદી.

અસમમાં નરેન્દ્ર મોદી

અસમમાં નરેન્દ્ર મોદી

ગુવાહાટીમાં 'અસમ જપી' ટોપીમાં નરેન્દ્ર મોદી, જન મેદનીને અભિવાદન કરતાં.

બરાક વિકાસ સમાવેશ

બરાક વિકાસ સમાવેશ

અસમમાં રામ નગરમાં 'બરાક વિકાસ સમાવેશ' રેલીને સંબોધિત કરતાં નરેન્દ્ર મોદી

English summary
See here are the pics of Narendra Modi in different caps during his rally.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.