ચાઇનામાં બન્યું નોકિયાનું શાનદાર કેમ્પસ
ચાઇનાના બેઇજીંગ શહેરમાં બનેલું નોકિયાનું નવું કેમ્પસ માત્ર બહારથી જ પોતાની સુંદરતા નથી વર્ણવતું પરંતુ અંદરથી પણ આ કેમ્પસ એટલું જ સુંદર અને આલિસાન છે. નોકિયાએ નવું કેમ્પસને બેઇજીંગની થોડું બહાર બનાવવામાં આવ્યું છે. આની ડિઝાઇનને ખાસ પ્રકારે પર્યાવરણને અનુકુળ ડિઝાઇન કરવામાં આવી છે, જેના થકી વીજળીની વધુમાં વધું બચત થઇ શકે.
કેમ્પસના ગ્રાઉન્ડ ફ્લોરમાં આપને દરેક સુવિધા મળી જશે. નોકિયાએ આના માટે કેમ્પસમાં જ, સુપરમાર્કેટ, રેસ્ટોરેન્ટ, બેન્ક, લૉન્ડ્રી સર્વિસની સાથે મેડિકલની સુવિધા પણ આપી છે. કેમ્પસમાં દિવસના સમયે સૂર્યપ્રકાશ તમામ ફ્લોરમાં બરાબર પડે છે, જેના કારણે દિવસમાં વીજળીની ખપત ખૂબ જ ઓછી થાય છે.
નોકિયાનું આખું કેમ્પસ 829,350 સ્ક્વેર ફૂટ એરિયામાં ફેલાયેલું છે. નોકિયાના નવા કેમ્પસ બિલ્ડિંગને યૂએસ ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલથી LEED Gold Certificate પણ મળી ચૂક્યું છે. આવો જોઇએ નોકિયાનું નવું ઇકો ફ્રેન્ડલી કેમ્પસ....

ચાઇનામાં બન્યું નોકિયાનું નવું કેમ્પસ
નોકિયા કેમ્પસની અંદર દિવસના સમયે પણ એટલો પ્રકાશ રહે છે કે દિવસમાં લાઇટની જરૂરત નથી પડતી.

ચાઇનામાં બન્યું નોકિયાનું નવું કેમ્પસ
ચાઇનામાં બનેલા નોકિયા કેમ્પસમાં કેન્ટીન ઉપરાંત, મોલ, મેડિકલ, શોપિંગ કરવાની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે.

ચાઇનામાં બન્યું નોકિયાનું નવું કેમ્પસ
નોકિયાના નવા કેમ્પસ બિલ્ડિંગને યૂએસ ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલથી LEED Gold Certificate પણ મળી ચૂક્યું છે.

ચાઇનામાં બન્યું નોકિયાનું નવું કેમ્પસ
નોકિયાનું આખું કેમ્પસ 829,350 સ્ક્વેર ફૂટ એરિયામાં ફેલાયેલું છે.

ચાઇનામાં બન્યું નોકિયાનું નવું કેમ્પસ
કેમ્પસની ડિઝાઇનને ખાસ પ્રકારે પર્યાવરણને અનુકુળ ડિઝાઇન કરવામાં આવી છે, જેના થકી વીજળીની વધુમાં વધું બચત થઇ શકે.

ચાઇનામાં બન્યું નોકિયાનું નવું કેમ્પસ
આ કેમ્પસમાં તમામ ડિપાર્ટમેન્ટ બનાવવામાં આવ્યા છે, જેથી તેમને એક જગ્યાએથી કન્ટ્રોલ કરી શકાય.

ચાઇનામાં બન્યું નોકિયાનું નવું કેમ્પસ
નોકિયાનું નવું કેમ્પસ બહારથી જેટલું સુંદર છે તેટલું જ અંદરથી પણ સુંદર અને આલિસાન છે.

ચાઇનામાં બન્યું નોકિયાનું નવું કેમ્પસ
નોકિયાનું નવું કેમ્પસ અંદરથી પણ સુંદર અને આલિસાન છે.

ચાઇનામાં બન્યું નોકિયાનું નવું કેમ્પસ
કેમ્પસને ડબલ ગ્લાસ ટેકનીકનો પ્રયોગ કરવામાં આવ્યો છે, જે કેમ્પસના અંદરનું તાપમાન મેન્ટેઇન કરે છે.

ચાઇનામાં બન્યું નોકિયાનું નવું કેમ્પસ
કેમ્પસમાં એક મોટું થિયેટર બનાવવામાં આવ્યું છે, જ્યાં ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરવામાં આવે છે.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ










Click it and Unblock the Notifications
