ચાલતી ટ્રેન સામે ઊભો રહી ગયો વૃદ્ધ, વીડિયો જોઇને રહી જશો દંગ
ફિલ્મ 'ગુલામ'નો આપનું આપને એ દ્રશ્ય તો યાદ જ હશે, જેમાં ચાલતી ટ્રેનની સામે આમિર ખાન દોડે છે. પરંતુ આ કોઇ ફિલ્મનું દ્રશ્ય નથી કે નથી શૂટિંગ અને આ શખ્શ કોઇ હીરો પણ નથી. અહીં ચાલતી ટ્રેનની સામે આ આધેડ વયની વ્યક્તિ ઊભી રહી જાય છે જે પહેલા ટ્રેકથી લોકોને હટાવે છે અને પછી પોતે ટ્રેન નજીક આવવાથી છલાંગ લગાવી લે છે.

પરંતુ આ વીડિયોની પાછળ એક દુ:ખદ કહાણી છે. અભિજીત રૉય નામના એક શખ્શે કમેન્ટ કરી છે કે લગભગ 20 વર્ષ પહેલા આ વૃદ્ધના જવાન દીકરાનું મોત આ જ રેલવે ટ્રેક પર થયું હતું, ત્યારથી આ વૃદ્ધ રોજ ટ્રેક પર આવે છે અને ટ્રેન આવવાથી લોકોને ત્યાંથી હટાવે છે અને પોતે છેલ્લી અણીએ કૂદકો મારે છે.
આ વૃદ્ધનો સ્ટંટ જૂઓ વીડિયોમાં....
More From
-
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી







Click it and Unblock the Notifications
