જુઓ, અંતરિક્ષથી ધરતીની કેટલીક ના જોયેલી તસવીરો
ફોટોગ્રાફીની દુનિયા ઘણી વિશાળ છે, ફોટોગ્રાફર પોતાની વિવિધ કુશળતા થકી વિશ્વ સમક્ષ પોતાના દ્વારા ખેંચવામાં આવેલી શ્રેષ્ઠ તસવીરો રજૂ કરવા પ્રયત્ન કરતો હોય છે, પરંતુ આ ફોટોગ્રાફી વિશ્વમાં એરિયલ ફોટોગ્રાફી પણ છે, શું તમે એરિયલ ફોટોગ્રાફી અંગે ક્યારેય સાંભળ્યું છે. એરિયલ ફોટોગ્રાફી એટલે કોઇપણ સ્થળની તસવીરો તેના ઉપરથી લેવી. જેમકે માની લો કો તમે તમારા ઘરના ધાબા પર ઉભા છો અને નીચે જઇ રહેલા લોકોની તસવીરો એકદમી સીધા એંગલથી ખેંચવી. એરિયલ ફોટોગ્રાફી પણ એક પ્રકારની ફોટોગ્રાફી હોય છે.
આજે અમે તમને નાસા દ્વારા ખેંચવામાં આવેલી એરિયલ ફોટોગ્રાફીના કેટલાક નમુના દર્શાવીશું જેનાથી તમે શ્રેષ્ઠ રીતે સમજી શકશો કે આખરે એરિયલ ફોટોગ્રાફી છે શું. નીચે આપવામાં આવેલી સ્લાઇડના તમામ ફોટો નાસાના સેટેલાઇટે એરિયલ વ્યૂ દ્વારા લીધી છે. તો ચાલો નિહાળીએ આ તસવીરોને.

અંતરિક્ષથી ધરતીની કેટલીક ના જોયેલી તસવીરો

Click it and Unblock the Notifications