For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Photo : 503 મીટરની ઊંચાઇથી આવું અદભુત દેખાય છે મોસ્કો

|
Google Oneindia Gujarati News

સામાન્ય રીતે કોઇ પણ વસ્તુની સુંદરતા જોવા માટે આપણે તેની વધારે નજીક જતા હોઇએ છીએ. પણ ઘણી વાર એવું બને છે કે સુંદરતા જોવા માટે આપણે તેનાથી દૂર જવું પડે. સામ્યવાદી રશિયાની રાજધાની મોસ્કો શહેરની ચહેલ પહેલ નજીકથી જોવાથી અન્ય કોઇ શહેર જેવી જ સામાન્ય લાગે છે. પણ જ્યારે મોસ્કો શહેરને 503 મીટરની અધધ ઊંચાઇએથી જોવામાં આવે તો અદભુત દ્રશ્ય જોનારાના મોઢામાંથી 'વાહ' શબ્દ અચૂક નીકળે છે.

રશિયાના જાણીતા ફોટોગ્રાફર દમિત્રિ કિસ્ટોપુદોવે યુરોપના સૌથી ઊંચા ગણવામાં આવતા ટીવી ટાવર્સ પૈકી એક ઑસ્ટાન્કિનો (Ostankino)ની ટોચની ગેલરીમાં જઇને આ અદભુત નજારો પોતાના કેમેરામાં ઝીલ્યો હતો. આ કરવા માટે તેમણે પોતાનો જ રેકોર્ડ તોડ્યો છે. તેમણે અગાઉ દુબઇના બુર્જ ખલિફા ટાવર પરથી દુબઇ શહેરની તસવીરો લીધી હતી. બુર્જ ખલિફાની ઊંચાઇ 500 મીટર હતી, જ્યારે ઑસ્ટાન્કિનો ટાવરની ઊંચાઇ તેનાથી 3 મીટર વધારે એટલે કે 503 મીટર છે. આવો જોઇએ મોસ્કોનો અદભુત નજારો...

1

1


મોસ્કોના ઑસ્ટાન્કિનો ટીવી ટાવર પરથી મોસ્કો શહેરનો નજારો

2

2

યુરોપના સૌથી ઊંચા બિલ્ડિંગ્સ પૈકી એક થ્રિમ્પ પેલેસનું નિર્માણ 2003માં થયું હતું.

3

3

મોસ્કોનું પ્રભાત

4

4

મોસ્કોનો સૂર્યોદય

5

5

મોસ્કો સ્પેસ મ્યુઝિયમ અને મોસ્કોની 'કોસ્મોસ' હોટેલ

6

6

મોસ્કોનું ઇન્ટરનેશનલ બિઝનેસ સેન્ટર

7

7

ઊંચાઇ પરથી મોસ્કોને એક અન્ય અદભુત નજારો

8

8

મોસ્કો શહેરની રેલવે લાઇન અને ઓવરપાસ

9

9

503 મીટરની ઊંચાઇએથી ક્રેમલિનનો નજારો

10

10

આટલી સાંકડી જગ્યામાંથી લેવામાં આવી આ તસવીરો

11

11

મોસ્કોના ઑસ્ટાન્કિનો ટીવી ટાવરની ગેલરી

English summary
Photo : Wonderful view of Moscow from 503 meters hight
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X