જુઓ, ફોટોશોપમાં બનાવવામાં આવેલી કેટલીક ભૂલ ભરેલી તસવીરો
ફોટોશોપ દૂનિયામાં ફોટો એડીટિંગ કરવાનું સૌથી લોકપ્રિય સોફ્ટવેર છે, જેમાં તસવીરોને એક નવું રૂપ અને રંગ આપવામાં આવે છે. જે તસવીર જેવી છે, તેના કરતા તદ્દન અલગ પ્રકારની તસવીર આપણે આ સોફ્ટવેર થકી કરી શકીએ છીએ. ફોટોશોપનો પ્રયોગ દરેક સ્થળે થાય છે, જેમાં મેગેઝીન ઇન્ડસ્ટ્રીઝ, ન્યૂઝપેપર, બેનર ડિઝાઇનિંગ વિગેરે સ્થળે તેનો સૌથી વધારે ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ ક્યારેક, ક્યારેક ફોટોશોપનો પ્રયોગ કરતી વખતે આપણાથી કેટલીક ભૂલો થઇ જાય છે અને તસવીર એક નવું જ રૂપ લઇ લે છે.
અહીં અમે તમને એવી જ કેટલીક તસવીરો દર્શાવી રહ્યા છે, જેમાં આ સૌથી લોકપ્રીય સોફ્ટવેર ફોટોશોપનો ઉપયોગ તસવીરને એડીટ કરવા માટે કરવામાં આવ્યો છે, પરંતુ ઉપયોગ કર્તા દ્વારા યોગ્ય રીતે ફોટોનું એડીટિંગ કરવામાં નહીં આવતા તસવીરો જેવી બનાવવા માગતા હતા તેના કરતા અલગ એટલે કે ભૂલ ભરેલી બની ગઇ હતી. તો ચાલો આવી કેટલીક ભૂલ ભરેલી તસવીરો નીચેના સ્લાઇડરમાં નિહાળીએ.

ફોટોશોપ બ્લન્ડર

ફોટોશોપ બ્લન્ડર

ફોટોશોપ બ્લન્ડર

ફોટોશોપ બ્લન્ડર

ફોટોશોપ બ્લન્ડર

ફોટોશોપ બ્લન્ડર

ફોટોશોપ બ્લન્ડર

ફોટોશોપ બ્લન્ડર

ફોટોશોપ બ્લન્ડર

ફોટોશોપ બ્લન્ડર

ફોટોશોપ બ્લન્ડર

ફોટોશોપ બ્લન્ડર

ફોટોશોપ બ્લન્ડર

ફોટોશોપ બ્લન્ડર

ફોટોશોપ બ્લન્ડર

ફોટોશોપ બ્લન્ડર

ફોટોશોપ બ્લન્ડર

ફોટોશોપ બ્લન્ડર

ફોટોશોપ બ્લન્ડર

ફોટોશોપ બ્લન્ડર

ફોટોશોપ બ્લન્ડર

ફોટોશોપ બ્લન્ડર

ફોટોશોપ બ્લન્ડર

ફોટોશોપ બ્લન્ડર

ફોટોશોપ બ્લન્ડર

ફોટોશોપ બ્લન્ડર

ફોટોશોપ બ્લન્ડર

ફોટોશોપ બ્લન્ડર

ફોટોશોપ બ્લન્ડર













Click it and Unblock the Notifications
