રાહુલનું પહેલું જ ઇન્ટરવ્યૂ સોશિયલ સાઇટ પર બની ગયું મજાક...

Posted By:
Subscribe to Oneindia News

કોંગ્રેસના યુવરાજ કહેવાતા અને પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અને ટાઇમ્સ નાઉના એડીટર ઇન ચીફ અરણવ ગોસ્વામી આ સમયે ટ્વિટર પર છવાઇ ગયા છે. જો આપે સોમવારે રાહુલ ગાંધીનું ઇન્ટરવ્યૂ જોયું હશે તો લગભગ આપ સમજી ગયા હશો કે આખરે વાત શું છે.

જો આપે રાહુલ ગાંધીનું આ ઇન્ટરવ્યૂ નથી જોયું તો કોઇ વાંધો નહીં અમે આપને જણાવી દઇએ કે રાહુલ ગાંધી પહેલીવાર ઔપચારીક ઇન્ટરવ્યૂ આપવા માટે ટાઇમ્સ નાઉમાં અરણવ ગોસ્વામી સામે આવ્યા. પરંતુ અરણવ ગોસ્વામીના સવાલોથી કોઇ બચી શક્યું છે.

અરણવ જેવા સવાલો રાહુલ ગાંધીને પૂછી રહ્યા હતા, તેવા જ રાહુલ ગાંધી જવાબો પણ આપી રહ્યા હતા, પરંતુ તે રાહુલ અને અરણવની જ સમજમાં આવતા હશે કારણ કે ઇન્ટરવ્યૂને જોઇ રહેલા દર્શકોના મત ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહી છે. ગઇકાલે રાતથી જ #RahulSpeaksToArnab અને #RahulVsArnab ના હેશટેગથી ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહ્યું છે.

આ પાથ પર લોકો પોતપોતાના વિચારો ટ્વિટ કરી રહ્યા છે. આવો જોઇએ આ હેશટેગમાં કરવામાં આવેલા કેટલાક રસપ્રસ ટ્વિટસ અને તસવીરો...

#RahulSpeaksToArnab

English summary
Hashtags #RahulSpeaksToArnab and #RahulVsArnab were the top trends on Twitter.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.