Twitter Jokes: જામીન મળતા જ બની ગયો સોશિયલ મીડિયાનો ભોગ
મુંબઇ, 8 મે: બે દિવસના હાઇ ડ્રામા બાદ સલમાન ખાનને હિટ એન્ટ રન કેસમાં હાઇટકોર્ટમાંથી જામીન મળી ગયા, આ તેમના અને તેમના ચાહકો માટે ખૂબ જ ખુશીના સમાચાર છે. હાઇકોર્ટે જણાવ્યું કે સલમાન ખાન જામીન લેવા માટે સેશન કોર્ટ જઇને સરેન્ડર કરે અને પછી જામીન બોન્ડ ભરીને જામીન લઇ જવા જણાવ્યું છે. સલમાન માટે મોટી રાહત એ છે હાલપૂરતા તેઓ જેલભેગા નહીં થાય, આ સમાચારથી તેમના પરિવાર અને ચાહકોના જીવમાં જીવ આવ્યો છે.
જામીનના સમાચાર સાંભળતા જ સલમાન ખાનના ઘરની સામે હજારોની સંખ્યામાં ઊભેલા તેમના ફેન્સ ખૂબ જ ખુશ થઇ ગયા, તેમણે તાળીઓ વગાળીને પોતાની ખુશી વ્યક્ત કરી અને સલમાનના ગીતો પર ડાન્સ કરીને ઊજવણી કરવા લાગ્યા. પરંતુ એક એવો વર્ગ પણ છે કે જે કોર્ટના આ નિર્ણયથી ખુશ થયો નથી. જોકે તેમણે તે દેશની જ્યુડીશરી સિસ્ટમ પર પણ સવાલો ઉઠાવ્યા છે.
ઘણા લોકોએ એવી કમેન્ટ કરી છે કે 'ફૂટપાથ માય ફૂટ- બોલીવુડ'. ઘણા લોકોએ એવું કહ્યું છે કે અરબાઝ અને સોહીલને હવે પોકેટ મની મળવાનું ચાલુ રહેશે.
આવો જોઇએ સોશિયલ મીડિયા પર સલ્લુ પર કેવી બની જોક્સ....
|
સલમાનની નવી ટેગ લાઇન
સલમાનની નવી ટેગ લાઇન બીઇંગ જેઇલ્ડ
|
બ્રેકિંગ ન્યૂઝ
અરબાઝ અને સોહીલને હવે પોકેટ મની મળવાનું ચાલુ રહેશે.
|
બજરંગી ભાઇજાન
આને કહેવાય બજરંગી ભાઇજાન
|
વિવેક ઓબેરોય
વિવેક ઓબેરોયે કહ્યું યાર ફટાકડા ક્યારે ફોડીશું.
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી











Click it and Unblock the Notifications
