• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Photo: આ લક્ઝરી બસમાં સવારી કરે છે દબંગ સલમાન ખાન

By Kumar Dushyant
|

બૉલીવુડ સ્ટારની લાઇફસ્ટાઇલ જેવી રંગીન હોય છે એવી જ તેમની સવારીઓની પણ એકદમ ખાસ હોય છે. જી હાં આખો દિવસ ફિલ્મોની શુટીંગ અને ન જાણે કેટલી પાર્ટીમાં ભાગ લીધા બાદ તેમને દરેક પળ તાજા દેખાવવું પડે છે. કારણ કે લાખ મુશ્કેલીઓ સહન કરીને અને ધક્કા ખાઇને તેમને જોનાર દર્શક પોતાના હીરોને દરેક પળ એવો જ જોવાનો પસંદ કરે છે જેમ કે તે તેમને પડદા પર જુએ છે. એટલા માટે સ્ટાર પણ પોતાનો ખાસ ખ્યાલ રાખે છે. આ ક્રમમાં બૉલીવુડના સલમાન ખાન પણ છે.

બૉલીવુડના દબંગ સલમાન ખાન હંમેશા પોતાના ખાસ અંદાજને લઇને જાણીતા છે. સલમાન ખાન અવાર-નવાર કોઇના કોઇ મુદ્દાને લઇને ચર્ચામાં રહે છે. ક્યારેક કાળિયારની પરેશાની તો ક્યારેય બિગ બૉસની કહાણી. દરેક વખતે સલમાન ખાન કોઇના કોઇ બહાને લોકોના મોંઢે રહે છે, અને આટલી જ નહી તેમની સ્ટાઇલની એક વાત પણ છે.

જવા દો તાજેતરમાં જ સલમાન ખાનને રસ્તા વચ્ચે રેંજ રોવર કાર ખરાબ થઇ જતાં ઑટો રિક્શા વડે ઘરે જવું પડ્યું હતું. જેના માટે તેમને ટ્વિટર પર કંપનીની ઝાટકણી કાઢી હતી. આ વખતે પણ મુદ્દો સલમાનની સવારી સાથે જોડાયેલો છે. જી હાં, આજે અમે તમને સલમાન ખાનની જોરદાર અને લક્સરી વેનિટી વાન વિશે જણાવીશુ જેને જોઇ તમે ચોક્ક્સ દંગ રહી જશો.

Salman Khans Luxury Vanity Van By DC

Salman Khans Luxury Vanity Van By DC

આગળ નેક્સ્ટ સ્લાઇડ પર ક્લિક કરો અને ફોટામાં જુઓ સલમાન ખાનની શાનદાર લક્સરી બસ

Salman Khans Luxury Vanity Van By DC

Salman Khans Luxury Vanity Van By DC

તમને જણાવી દઇએ કે, સલમાન ખાનની આ વેનિટી વાન એટલે કે લક્સરી બસનું નિર્માણ જાણીતી કાર ડિઝાઇન ડીસીએ કર્યું છે.

Salman Khans Luxury Vanity Van By DC

Salman Khans Luxury Vanity Van By DC

તમે ફોટામાં જોઇ શકો છો કે, વાનની અંતર જોરદાર સ્પેશ આપવામાં આવી છે, સાથે જ સલમાન ખાનની જાણીતો મોટી સાઇઝનો ફોટો લગાવ્યો છે.

Salman Khans Luxury Vanity Van By DC

Salman Khans Luxury Vanity Van By DC

વાનમાં બાથરૂમ, ટોયલેટ વગેરેની સુવિધા આપવામાં આવી છે. તમને જણાવી દઇએ કે સ્ટાર્સ વેનિટી વાનનો ઉપયોગ પોતાના આઉટડોર શુટિંગ દરમિયાન કરે છે. આ સમયે નવરાશની પળોમાં આરામ કરવા માટે તે પોતાની વેનિટી વાનનો ઉપયોગ કરે છે.

Salman Khans Luxury Vanity Van By DC

Salman Khans Luxury Vanity Van By DC

વાનની અંદર સુંદર બેડની સાથે અન્ય આધુનિક સુવિધાઓ જેમ કે, ટેલિફોન વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત તમે જોઇ શકો છો કે આગશામક સાધનસામગ્રી અને ઇમરજન્સી દરવાજો આપવામાં આવ્યો છે.

Salman Khans Luxury Vanity Van By DC

Salman Khans Luxury Vanity Van By DC

આ તે સુંદર બેડરૂમ છે, જ્યાં સલમાન ખાનનો શાનદાર ફોટો લાગેલો છે. આ ઉપરાંત મોટા આકારના એલસીડી ટીવી પણ લગાવવામાં આવ્યા છે.

Salman Khans Luxury Vanity Van By DC

Salman Khans Luxury Vanity Van By DC

જો કે આ અંગે કોઇપણ જાણકારી પ્રાપ્ત કરી શકાઇ નથી કે, ડીસીએ આ વેનિટી વાનના નિર્માણ માટે કઇ બસનો ઉપયોગ કર્યો છે.

Salman Khans Luxury Vanity Van By DC

Salman Khans Luxury Vanity Van By DC

બસની અંદર ઓછી જગ્યામાં તે બધી સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જો કે એક વ્યક્તિની બધી જરૂરિયાતોને પૂરી પાડી શકે છે.

Salman Khans Luxury Vanity Van By DC

Salman Khans Luxury Vanity Van By DC

આકારમાં આ બસ ઘણી મોટી છે, અને ડીસી ડિઝાઇનને આ બસને આધુનિક ફીચર્સથી શણગારવવામાં આવી છે અને તેને શાનદાર બનાવી દિધી છે.

Salman Khans Luxury Vanity Van By DC

Salman Khans Luxury Vanity Van By DC

આ મેક-અપ ડેસ્ક છે, જ્યાં સલમાન ખાન પોતાના શુટિંગ માટે તૈયાર થાય છે. તમે જોઇ શકો છો કે અહીં સારી લાઇટિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.

Salman Khans Luxury Vanity Van By DC

Salman Khans Luxury Vanity Van By DC

બસને અંદરથી બે-ત્રણ ભાગમાં વહેંચવામાં આવી છે, અને દરેક ભાગને એકદમ સુંદર રીતે શણગારવામાં આવી છે.

Shahrukh Khans Luxury Vanity Van By DC

Shahrukh Khans Luxury Vanity Van By DC

તસવીરો જુઓ સલમાનની જેમ શાહરુખ ખાનની પણ બસને ડીસીએ જ તૈયારી કરી છે. પરંતુ કેટલીક બાબતોમાં શાહરુખની બસ વધુ લક્સરી જોવા મળે છે. તમે જાતે જોઇને નક્કી કરો.

Photos: શાહરુખ ખાનની લક્ઝરી બસ જોઇ તમારા હોશ ઉડી જશે

English summary
DC Design the well known India custom automobile designer is commonly commissioned to build vanity vans for Bollywood celebrities. This includes Salman Khan's vanity van, custom built by DC Design. Take a look.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more