કિમ કાર્દશિયનની એકદમ કામુક કરી દેનાર સેલ્ફીઝ
સેલ્ફીની રાણી ગણવામાં આવતી કિમ કાર્દશિયનને લોકો ના ફક્ત તેના મદહોશ કરી દેનાર ફિગરના લીધે ઓળખે છે, પરંતુ તેમની હોટ સેલ્ફીઝ પણ લોકોને કામુકતાનો અહેસાસ કરાવે છે. કાચની સામે છોકરીઓ જે પ્રકારે પોતાની સેલ્ફી ખેંચે છે, ઠીક એ જ પ્રમાણે કિમ પણ પોતાની અદાઓ બતાવતાં પોતાની સેલ્ફી લે છે. મેક્સિકો બીચ હોય કે પછી કોઇ જીમ, કિમ પોતાની સેલ્ફી લીધા રહેતા નથી.
કિમ કાર્દશિયન, ઇંસ્ટાગ્રામ અને અન્ય સોશિયલ વેબસાઇટો પર નિયમિત રીતે પોતાની અંગત તસવીરો શેર કરતી રહે છે. તેના લીધે કિમ કાર્દશિયનનું બીજું નામ ''સેલ્ફી ગર્લ'' રાખવામાં આવ્યું છે. કિમ કાર્દશિયન ભલે પ્રેગનેંટ હોય, ફેમિલિની સાથે હોલિડે વિતાવવા ગઇ હોય કે પછી પોતાના રેપર પતિની સાથે પ્રાઇવેટ મોંમેંટ વિતાવી રહી હોય, તે દરમિયાન પણ સેલ્ફી લેવાનું ભૂલતી નથી. આવો જોઇએ કિમ કાર્દશિયનની કેટલીક ખાસ અંદાજવાળી સેલ્ફીઓ....

કિમ કાર્દશિયનનો બિકની શો
તાજેતરમાં જ થાઇલેંડને ટ્રિપ પર ગઇ હતી, જેમાં તેમણે પોતાની 1,200 સેલ્ફીજ લીધી. જેમાંની આ એક તસવીર છે.

કિમનો બીજો અંદાજ
રોબર્ટો કવાલીની આ ડ્રેસમાં કિમ કાર્દશિયન પોતાની સેલ્ફી લેવામાં લાગી છે.

ટૈંન લેતી કિમ
કિમે આ અવસરને પણ પોતાના હાથમાંથી જવા દિધો નહી અને એક એકદમ હૉટ સેલ્ફી લીધી. કિમ હાલ મેક્સિકોમાં વેકેશન વિતાવી રહી છે.

પોતાના પતિ માટે પોજ આપતી
કિમની આ તસવીર જસ્ટ પ્રેગનેંસી બાદની છે. કિમે આ ખાસ સ્વિમસૂટ વાળી સેલ્ફી પોતાના પતિ માટે લીધી છે.

ભડકાઉ સેલ્ફી
તમને લાગતું નથી કે આ એકદમ ભડકાઉ સેલ્ફી છે? બીચ પર સૂતા કિમની આ બીજી સેલ્ફી છે.

જિમમાંથી આવ્યા પછી
કિમ પોતાની બોડીને સેક્સી બનાવવા માટે દરરોજ જિમ જાય છે. આ દરમિયાન પણ કિમે સેલ્ફી લેવાની તક શોધી લીધી.

કિમે પહેરી બીજા કોઇની બિકની
કિમે સેલ્ફી લેવા માટે પોતાની બહેન કાઇલીની બિકની પહેરીને પોજ આપ્યો. એ સ્પષ્ટ દેખાઇ રહ્યું છે કે કિમને આ બિકની બિલકુલ પણ ફીટ આવતી નથી.

બૂટી શો
કિમ અને તેમની ફ્રેંડ બ્લેકને ન જાણે શું સૂઝ્યું કે બંને પોઝ આપવા માટે તૈયાર થઇ ગયા.

રેડ ડ્રેસમાં કિમ
મિનને આ ટાઇટ રેડ ડ્રેસ એક ખાસ અવસર પર પહેર્યો હતો. આ ડ્રેસમાંથી કિમની પતળી કમર સ્પષ્ટ દેખાઇ રહી છે.

ક્લીવેજ શો કરતી કિમ
કિમે આ ક્લીવેજ શો કરતો ડ્રેસ ઓસ્કર પાર્ટીમાં પહેર્યો હતો. રેડ ડ્રેસની સાથે રેડ લિપસ્ટિકમાં કિમ એકદમ કામુક દેખાઇ રહી છે.

કેટ સૂટમાં કિમ
કિમને અલગ અલગ પ્રકારના ડ્રેસ પહેરવાનો કેટલો શોખ છે, એ તો આ સેલ્ફી જોઇને અંદાજો આવી જાય છે. કિમનું સામેથી ખુલ્લુ શરીર કોઇને પણ ચોંકાવા માટે પુરતું છે.

હેરકટની સેલ્ફી
કિમ પોતાના વાળોની સાથે ઘણા એક્સપેંરિમેંટ કરવાનું પસંદ કરે છે.

સુંદર કિમ
સેલ્ફી ખેંચવી દરેક છોકરીને પસંદ છે. કિમ પણ આ સેલ્ફીમાં ઘણી સુંદર દેખાઇ રહી છે.

બેબી બંપની સાથે સેલ્ફી
આ તસવીર કિમે ડિલેવરી પહેલાં ખેંચી હતી.












Click it and Unblock the Notifications
