Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

વર્ષ 2016માં લગ્નના શુભ મહૂર્ત

જો તમે વર્ષ 2016માં લગ્ન કરવાનું વિચારી રહ્યા છો તો નીચેની આ તારીખ તમારે યાદ કરી જ લેવી રહી, કારણ કે આજે અમે તમને વર્ષ 2016ના સારા લગ્નના મૂહર્ત વિષે જણાવાના છીએ. આ તમામ લગ્ન તિથિઓ અમે જાણકાર પંડિતોની મદદથી ગ્રહ-નક્ષત્ર અને હિંદુ પંચાગ જોઇને તૈયાર કરી છે. સાથે જ શુભ વિવાહની શુભ તારીખ અને સમય પણ જણાવ્યો છે જેથી તમને સારી પેઠે આ તમામ જાણકારીઓ કામ લાગે.

સાથે તેવા મા-બાપ જે આ વર્ષે તેમના પુત્ર કે પુત્રીના લગ્ન કરાવવા ઇચ્છતા હોય તેમને માટે પણ આ લેખ ખુબ જ કામમાં આવે તેવો છે કારણ કે તેમને ધરે બેઠા જ આ મહત્વપૂર્ણ તારીખો જાણવા મળી જશે અને તે માટે તેમને જ્યોતિષ કે પંડિતના ધરનો દરવાજો ખખડાવાનો વારો નહીં આવે. તો આ આર્ટીકલને શેયર કરવાનું ના ભૂલતા કારણે કે તે કોઇને કોઇને તો જરૂરથી કામ આવશે જ તો નીચે વાંચો વર્ષ 2016ની શુભ લગ્ન તારીખો...

નોંધ- વર્ષ 2016માં મે, જૂન, જુલાઇ, ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં લગ્ન માટે એક પણ શુભ તારીખ નથી.

જાન્યુઆરી

જાન્યુઆરી

15 જાન્યુઆરી (શુક્રવાર) 19:35 થી 16 જાન્યુઆરી સવારે 7:14 વાગ્યા સુધી
16 જાન્યુઆરી (શનિવાર) 7:14 વાગ્યાથી 17:55 વાગ્યા સુધી
20 જાન્યુઆરી (બુધવાર) 10:43 વાગ્યાથી 21 જાન્યુઆરી 3:33 વાગ્યા સુધી.

જાન્યુઆરી

જાન્યુઆરી

26 જાન્યુઆરી (મંગળવાર) 7:13 વાગ્યાથી 21:06 સુધી
28 જાન્યુઆરી (ગુરુવાર) 20:35 વાગ્યાથી 29 જાન્યુઆરી 7:12 વાગ્યા સુધી
29 જાન્યુઆરી (શુક્રવાર) 7:12 વાગ્યાથી બીજા દિવસે 7:11 વાગ્યા સુધી.

ફેબ્રુઆરી

ફેબ્રુઆરી

2 ફેબ્રુઆરી (મંગળવાર) 16:16 વાગ્યાથી બીજા દિવસે 7:10 વાગ્યા સુધી
3 ફેબ્રુઆરી (બુધવાર) 7:10 વાગ્યાથી 12:36 વાગ્યા સુધી
4 ફેબ્રુઆરી (ગુરુવાર) મધ્ય રાત્રિ 1:24 વાગ્યાથી બીજા દિવસે 7:09 વાગ્યા સુધી

ફેબ્રુઆરી

ફેબ્રુઆરી

5 ફેબ્રુઆરી (શુક્રવાર) 07:09 વાગ્યાથી 19:43 વાગ્યા સુધી
6 ફેબ્રુઆરી (શનિવાર) 19:25 વાગ્યા થી 24:02 વાગ્યા સુધી
11 ફેબ્રુઆરી (ગુરુવાર) 11:10 વાગ્યા થી 22:39 વાગ્યા સુધી

ફેબ્રુઆરી

ફેબ્રુઆરી

12 ફેબ્રુઆરી (શુક્રવાર) 09:16 વાગ્યાથી મધ્યરાત્રિ 1:41
17 ફેબ્રુઆરી (બુધવાર) 7:39 વાગ્યાથી 18 ફેબ્રુઆરી 2:14 વાગ્યા સુધી
22 ફેબ્રુઆરી (સોમવાર) 23 ફેબ્રુઆરી 1:44 વાગ્યાથી 6:57 વાગ્યા સુધી

ફેબ્રુઆરી

ફેબ્રુઆરી

24 ફેબ્રુઆરી (બુધવાર) 09:42 વાગ્યાથી 25 ફેબ્રુઆરી 2:30 વાગ્યા સુધી
27 ફેબ્રુઆરી (શનિવાર) 18:28 વાગ્યાથી બીજા દિવસે 6:53 વાગ્યા સુધી
28 ફેબ્રુઆરી (રવિવાર) 06:53 વાગ્યાથી 21:30 વાગ્યા સુધી

માર્ચ

માર્ચ

01 માર્ચ (મંગળવાર) 06:52 વાગ્યાથી 2 માર્ચ 2:37 વાગ્યા સુધી
3 માર્ચ (ગુરુવાર) 10:35 વાગ્યાથી 4 માર્ચ 5:20 વાગ્યા સુધી
05 માર્ચ (શનિવાર) 06:48 વાગ્યાથી 6 માર્ચ 2:10 વાગ્યા સુધી

માર્ચ

માર્ચ

09 માર્ચ (બુધવાર) 21:02 વાગ્યાથી 10 मार्च 6:43 વાગ્યા સુધી
10 માર્ચ (ગુરુવાર) 06:43 વાગ્યાથી બીજા દિવસે 6:43 વાગ્યા સુધી

એપ્રિલ

એપ્રિલ

18 એપ્રિલ (સોમવાર) 22:14 વાગ્યાથી બીજા દિવસે 6:06 વાગ્યા સુધી
19 એપ્રિલ (મંગળવાર) 06:06 વાગ્યાથી 13:48 વાગ્યા સુધી
20 એપ્રિલ (બુધવાર) 14:46 વાગ્યાથી 21 એપ્રિલ 4:15 વાગ્યા સુધી

એપ્રિલ

એપ્રિલ

22 એપ્રિલ (શુક્રવાર) 07:19 વાગ્યાથી બીજા દિવસે 6:03 વાગ્યા સુધી
23 એપ્રિલ (શનિવાર) 06:03 વાગ્યાથી 10:18 વાગ્યા સુધી
24 એપ્રિલ (રવિવાર) 18:25 વાગ્યાથી 25 એપ્રિલ 4:36 વાગ્યા સુધી

નવેમ્બર

નવેમ્બર

11 નવેમ્બર (શુક્રવાર) 09:12 વાગ્યાથી બીજા દિવસે 6:42 વાગ્યા સુધી
12 નવેમ્બર (શનિવાર) 06:42 વાગ્યાથી 17:08 વાગ્યા સુધી
15 નવેમ્બર (મંગળવાર) 19:15 વાગ્યાથી બીજા દિવસે 6:45 વાગ્યા સુધી

નવેમ્બર

નવેમ્બર

16 નવેમ્બર (બુધવાર) 06:45 વાગ્યાથી 21:58 વાગ્યા સુધી
23 નવેમ્બર (બુધવાર) 06:58 વાગ્યાથી 16:27 વાગ્યા સુધી
24 નવેમ્બર(ગુરુવાર) 06:50 વાગ્યાથી બીજા દિવસે 6:51 વાગ્યા સુધી

નવેમ્બર

નવેમ્બર

25 નવેમ્બર (શુક્રવાર) 06:51 વાગ્યાથી12:06 વાગ્યા સુધી
26 નવેમ્બર (શનિવાર) 15:04 વાગ્યાથી બીજા દિવસે 6:52 વાગ્યા સુધી
27 નવેમ્બર (રવિવાર) 06:52 વાગ્યાથી 12:46 વાગ્યા સુધી

ડિસેમ્બર

ડિસેમ્બર

03 ડિસેમ્બર(શનિવાર) 07:17 વાગ્યાથી 12:43 વાગ્યા સુધી
03 ડિસેમ્બર (શનિવાર) 3-4 ની મધ્યરાત્રિ 1:24 વાગ્યાથી 6:57 વાગ્યા સુધી
08 ડિસેમ્બર(ગુરુવાર) 11:17 વાગ્યાથી 23:26 વાગ્યા સુધી

ડિસેમ્બર

ડિસેમ્બર

09 ડિસેમ્બર (શુક્રવાર) 20:31 વાગ્યાથી 10 ડિસેમ્બર 2:55 વાગ્યા સુધી
12 ડિસેમ્બર(સોમવાર) 24:39 વાગ્યાથી બીજા દિવસે 7:03 વાગ્યા સુધી

ડિસેમ્બર

ડિસેમ્બર

13 ડિસેમ્બર (મંગળવાર) 19:25 વાગ્યાથી બીજા દિવસે 7:04 વાગ્યા સુધી
14 ડિસેમ્બર(બુધવાર) 07:04 વાગ્યાથી 18:52 વાગ્યા સુધી

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X