આને બાપ કહેવાય કે કસાઇ? વીડિયો જોઇને તમે જાતે જ નક્કી કરો!
મજાક મજાકમાં ક્યારેક કેટલાંક લોકો એવી હરકત કરી બેસતા હોય છીએ કે જેનાથી આખી દુનિયામાં રાતોરાત બદનામ થઇ જઇએ. જોકે હવે ટેકનોલોજીનો ઉપયોગ એટલો બધો વધી ગયો છે કે તમારી કોઇ ભૂલ કે ઘટનાને દુનિયાના એક છેડાથી બીજા છે સુધી પહોંચવામાં વાર નથી લાગતી.
આવી જ એક ઘટના સામે આવી છે, જે છે એક પિતા અને પુત્રની. રશિયામાં એક પિતા તેના ઘરમાં આરામથી બેસીને સિગરેટ પી રહ્યો હોય છે, તેનો દીકરો જે માંડ એક કે દોડ વર્ષનો હશે તે વારંવાર સિગરેટ પકડવાની કોશીશ કરે છે. જોકે તેના પિતાને એવું તે શું સૂજ્યું કે તેણે તેના દીકરાના મોઢામાં સિગરેટ લગાવી દીધી. અને થોડી થોડી વારમાં આ સિગરેટ એક્સચેન્જ થતી રહી.
જોકે બાળક તો અબૂધ હોય છે, એટલે તે પણ તેના પિતાની દેખાદેખી કરવા લાગ્યો અને પિતાનાં અંદાજમાં સિગરેટને મોઢામાંથી કાઢતો, હસતો અને ફરીથી સિગરેટને મોઢામાં મૂકતો. આ વીડિયો ઇંટરનેટ પર વાયરલ થઇ ગયો છે.
વીડિયોમાં પાછળ એક મહિલાના હસવાનો પણ અવાજ આવે છે. સંભવત: આ બાળકની માતા વીડિયો બનાવી રહી હશે.
આ બે મિનિટના વીડિયોમાં બાળક સંપૂર્ણ રીતે પોતાના પિતાની નકલ કરતો દેખાઇ રહ્યો છે. એટલું જ નહી જ્યારે પિતા તેને સિગરેટ આપવાનો ઇનકાર કરે છે તો તે રડે પણ છે.
આ બાળકને પિતાની જેમ સિગરેટ પીવામાં એટલી મજા આવે છે કે તે નવા પેકેટની તરફ ઇશારો કરે છે અને બીજી સિગરેટ માંગે છે. પિતા બાળકની ભોળપણને જોઇને પેકેટમાંથી નવી સિગરેટ કાઢીને આપે છે.
સિગરેટ હાથમાં મળતા જ બાળક તેને સ્ટાઇલમાં લાઇટર લગાવીને સળગાવવાની કોશિશ કરે છે. આ વીડિયો અપલોડ થવાની સાથે જ વાયરલ થઇ ગયો છે. મોટી સંખ્યામાં લોકો તેને જોઇ રહ્યા છે અને શેર કરી રહ્યા છે, પરંતુ સાથે જ માતા-પિતાને ગાળો પણ ભાંડી રહ્યા છે અને કહે છે કે બાળકની સાથે આ પ્રકારની હરકત કરવી જોઇએ નહીં, આ વાલીને તો જરૂર જેલની સજા થવી જોઇએ...
આને બાપ કહેવાય કે કસાઇ? વીડિયો જોઇને જાતે જ નક્કી કરો...

પિતા-પુત્રનો ધૂમાળો...
રશિયામાં એક પિતા તેના ઘરમાં આરામથી બેસીને સિગરેટ પી રહ્યો હોય છે, તેનો દીકરો જે માંડ એક કે દોડ વર્ષનો હશે તે વારંવાર સિગરેટ પકડવાની કોશીશ કરે છે. જોકે તેના પિતાને એવું તે શું સૂજ્યું કે તેણે તેના દીકરાના મોઢામાં સિગરેટ લગાવી દીધી. અને થોડી થોડી વારમાં આ સિગરેટ એક્સચેન્જ થતી રહી.

પિતાની દેખાદેખી
જોકે બાળક તો અબૂધ હોય છે, એટલે તે પણ તેના પિતાની દેખાદેખી કરવા લાગ્યો અને પિતાનાં અંદાજમાં સિગરેટને મોઢામાંથી કાઢતો, હસતો અને ફરીથી સિગરેટને મોઢામાં મૂકતો. આ વીડિયો ઇંટરનેટ પર વાયરલ થઇ ગયો છે.

બાળકની માતાએ વીડિયો બનાવ્યો
વીડિયોમાં પાછળ એક મહિલાના હસવાનો પણ અવાજ આવે છે. સંભવત: આ બાળકની માતા વીડિયો બનાવી રહી હશે.

પોતાના પિતાની નકલ
આ બે મિનિટના વીડિયોમાં બાળક સંપૂર્ણ રીતે પોતાના પિતાની નકલ કરતો દેખાઇ રહ્યો છે. એટલું જ નહી જ્યારે પિતા તેને સિગરેટ આપવાનો ઇનકાર કરે છે તો તે રડે પણ છે.

બીજી સિગરેટ માંગે છે
આ બાળકને પિતાની જેમ સિગરેટ પીવામાં એટલી મજા આવે છે કે તે નવા પેકેટની તરફ ઇશારો કરે છે અને બીજી સિગરેટ માંગે છે. પિતા બાળકની ભોળપણને જોઇને પેકેટમાંથી નવી સિગરેટ કાઢીને આપે છે.

પિતાનાં અંદાજમાં સિગરેટને સળગાવે છે
સિગરેટ હાથમાં મળતા જ બાળક તેને સ્ટાઇલમાં લાઇટર લગાવીને સળગાવવાની કોશિશ કરે છે. આ વીડિયો અપલોડ થવાની સાથે જ વાયરલ થઇ ગયો છે.
પિતા-પુત્રનો ધૂમાળો...
આને બાપ કહેવાય કે કસાઇ? વીડિયો જોઇને જાતે જ નક્કી કરો...

Click it and Unblock the Notifications