વીડિયો: જયારે 14 મહિનાની છોકરીએ 14 ફૂટના અજગરને નવડાવ્યો
આજકાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો ખુબ જ વાયરલ થયો છે. જેમાં 14 મહિનાની એક નાની છોકરી 13 ફૂટ લાંબા અજગર સાથે રમી રહી છે, અને પાઈપ થી તે અજગરને નવડાવી પણ રહી છે. અજગર તેની સામે બિલકુલ આળસુ થઇને પડી રહ્યો છે.

તમને જણાવી દઈએ કે આ વીડિયોમાં જે છોકરી દેખાઈ રહી છે તેનું નામ નેને છે. તેને પપ્પા જેમી ગરીનોએ પોતાના ઘરમાં અજગર પાળી રાખ્યો છે. આ વીડિયો 2 વર્ષ જુનો છે અત્યારે તો નેને 3 વર્ષની થઇ ચુકી છે.
તો નીચે જુઓ આ વીડિયો જેમાં 14 મહિનાની છોકરીએ 13 ફૂટના અજગરને નવડાવી રહી છે.












Click it and Unblock the Notifications
