એન્ડ્રોઇડનું નવું વર્જન જેની તમે કલ્પના પણ નહી કરી હોય

Posted By:
Subscribe to Oneindia News

એન્ડ્રોઇડ એક એવું પ્લેટફોર્મ છે જે મોબાઇલ અને ટેબલેટ બંનેમાં ઉપયોગ કરવામાં આવે છે તેને ખાસ કરીને ટચ સ્ક્રીન માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. શું તમે જાણો છો સૌથી પહેલો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન 2008માં આવ્યો હતો. આજે તમે જુઓ તો એન્ડ્રોઇડના ઘણા બધા વર્જન બજારમાં આવી ગયા છે. જેમાંથી સૌથી લેટેસ્ટ વર્જન એન્ડ્રોઇડનું 4.4 કિટકેટ છે. આ પહેલાં એન્ડ્રોઇડ જેલીબીન લોન્ચ કરવામાં આવ્યું હતું. ગૂગલ દર વર્ષે 6 થી 9 મહિના વચ્ચે એન્ડ્રોઇડના નવા અપડેટ નિકાળે છે.

એન્ડ્રોઇડ આપણે બધા એપ્લિકેશનનો ઉપયોગ કરી શકીએ છીએ જેમ કે યૂ ટ્યૂબ, જી ટોક અને આ સાથે જ એન્ડ્રોઇડ માર્કેટના પોતાની પસંદગીની કોઇપણ એપ્લિકેશન ડાઇનલોડ કરી શકો છો, એન્ડ્રોઇડ ઓસનું નિર્માણ 2003માં થયું હતું 2005માં ગૂગલે તેને ખરીદી લીધું હતું. એન્ડ્રોઇડના નવા કિટ કેટ વર્જનમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે જેમ કે તેમાં ડોક્યૂમેન્ટ પ્રિન્ટ કરવાની સુવિધા આપવામાં આવી છે, કોલ કરવા માટે ડાયલરમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે સાથે જ મેસેજિંગ એક્સપીરિયન્સ પણ સારું બનાવવામાં આવ્યું છે.

4.4 બાદ સ્પષ્ટ છે કે ગૂગલ એન્ડ્રોઇડ 4.5 વર્જન કાઢશે. અત્યાર સુધી 4.5 વિશે કોઇ જાણકારી પ્રાપ્ત થઇ નથી પરંતુ કેટલાક ડિઝાઇનરોએ 4.5નો કોન્સેપ્ટ જરૂર બનાવી લીધો છે. ઇન્ટરફેસ ડિઝાઇનર Cristian Ruizએ 4.5 વર્જનનાઅ કેટલાક કોન્સેપ્ટ તૈયાર કર્યા છે. Cristian Ruizએ તેના કોન્સેપ્ટ પિક્ચરોને પોતાના બ્લોક પિક્સલ શિફ્ટમાં પણ પોસ્ટ કર્યા છે આવો નજર કરીએ. Cristian Ruiz દ્વારા બનાવવામાં આવેલા 4.5 વર્જન પર એક નજર.

Android 4.5 concept

English summary
The same designer that brought us his impressive vision of what Android 4.5 could look like a month ago has just finished the second installment of his design renders.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.