એપ્પલની આઇવૉચ સ્માર્ટફોનની કરી દેશે બોલતી બંધ
એપ્પલનો આઇફોન હોય કે પછી નવું મૈકબુક, એપ્પલની કોઇપણ નવી પ્રોડક્ટ બજારમાં આવતાં પહેલાં જ મશહૂર બની જાય છે તેના વિશે કંપનીને પ્રચાર કરવાની કોઇ ખાસ જરૂરિયાત પડતી નથી.
હવે એપ્પલની આઇવૉચને જ લઇ લો. કંપનીએ અત્યારસુધી આઇવૉચના લૉન્ચિંગ પહેલાં તેના ફિચરો વિશે કોઇ પણ આધિકારીક જાણકારી આપવામાં આવી નથી પરંતુ તેમછતાં દરેક જગ્યાએ આઇવૉચની ચર્ચા ચાલી રહી છે.
કેટલાક કોન્સેપ્ટ ડિઝાઇનરોએ એપ્પલની આઇવૉચની શાનદાર ઇમેજ અને તેના ફિચરો વિશે પહેલાંથી જ અનુમાન લગાવવાનું શરૂ કરી દિધું છે તેને લઇને તેમને અલગ-અલગ કેટલીક ડિઝાઇનો તૈયાર કરી છે. અમે તમારા માટે એપ્પલ આઇવૉચ કોન્સેપ્ટ ડિઝાઇન લાવ્યાં છીએ જેને ઑનલાઇન ઘણી પસંદ કરવામાં આવી રહી છે.

Apple iWatch Concept
એપ્પલ આઇવૉચ કોન્સેપ્ટ

Apple iWatch Concept
એપ્પલ આઇવૉચ કોન્સેપ્ટ

Apple iWatch Concept
એપ્પલ આઇવૉચ કોન્સેપ્ટ

Apple iWatch Concept
એપ્પલ આઇવૉચ કોન્સેપ્ટ

Apple iWatch Concept
એપ્પલ આઇવૉચ કોન્સેપ્ટ

Apple iWatch Concept
એપ્પલ આઇવૉચ કોન્સેપ્ટ

Apple iWatch Concept
એપ્પલ આઇવૉચ કોન્સેપ્ટ

Apple iWatch Concept
એપ્પલ આઇવૉચ કોન્સેપ્ટ

Apple iWatch Concept
એપ્પલ આઇવૉચ કોન્સેપ્ટ

Apple iWatch Concept
એપ્પલ આઇવૉચ કોન્સેપ્ટ

Apple iWatch Concept
એપ્પલ આઇવૉચ કોન્સેપ્ટ

Apple iWatch Concept
એપ્પલ આઇવૉચ કોન્સેપ્ટ

Apple iWatch Concept
એપ્પલ આઇવૉચ કોન્સેપ્ટ

Apple iWatch Concept
એપ્પલ આઇવૉચ કોન્સેપ્ટ

Apple iWatch Concept
એપ્પલ આઇવૉચ કોન્સેપ્ટ

Apple iWatch Concept
એપ્પલ આઇવૉચ કોન્સેપ્ટ

Apple iWatch Concept
એપ્પલ આઇવૉચ કોન્સેપ્ટ

Apple iWatch Concept
એપ્પલ આઇવૉચ કોન્સેપ્ટ

Apple iWatch Concept
એપ્પલ આઇવૉચ કોન્સેપ્ટ

Apple iWatch Concept
એપ્પલ આઇવૉચ કોન્સેપ્ટ
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
