વીડિયોમાં જુઓ એક ભૂત કઈ રીતે સ્કૂલના ટોઇલેટની સફાઈ કરે છે
ભૂતનું નામ આવતા જ આપણી સામે એક ડરાવી મુકે તેવો ચેહરો આવી જાય છે. પરંતુ અહી આપણે એવા ભૂતની વાત કરી રહ્યા છે જે સફાઈ પ્રેમી છે. તમે જાણીને હેરાન થઇ જશો કે એક ભૂત બાળકોના સ્કૂલના ટોઇલેટની સફાઈ કરે છે તે પણ મશીન ને વીજળી સાથે જોડ્યા વગર.
આ મામલો અમેરિકાના અરાકેન્સે રાજ્યના ફોક શેહરના સ્કૂલનો છે. ત્યુંબા રબ્બા નામના યુસરે યૂટ્યૂબ પર એક વીડિયો મુક્યો છે જે ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં તેને આવી જાણકારી પણ આપી છે કે આ વીડિયો ખુબ જ અસામાન્ય પરંતુ 100% સાચો છે.

વીડિયોમાં બતાવામાં આવ્યું છે કે અચાનક થી સફાઈ મશીન ચાલુ થઇ જાય છે અને પોતાનું કામ કરવા લાગે છે અને ત્યાં કોઈ જ વ્યક્તિ હોતું નથી અને ગઝબ ની વાત તો એ પણ છે કે સફાઈ મશીન ચાલુ થાય છે ત્યારે તે વીજળી સાથે જોડાયું પણ ના હતું.












Click it and Unblock the Notifications
