For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

windows 8 માટે જાણો કેટલીક જરૂરી માઉસ ટિપ્સ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

વિંડો 8ને લઇને હજુપણ કેટલાક લોકોના મનમાં ઘણા પ્રશ્નો છે, કેટલાક લોકોનું કહેવું છે કે વિંડો 8 વિંડો 7ની જેમ યૂજર ફ્રેંડલી નથી. વિંડો 8નો ઇન્ટરફેસ ટચ સ્ક્રીનમાં જેટલું સારું કામ કરે છે એટલું પીસી અને લેપટોપમાં નથી જો કે માઇક્રોસોફ્ટે પોતના નવા અપડેટમાં કેટલાક બીજા ફિચર એડ કર્યા છે.

વિંડો 7માં જ્યાં ડાબી તરફ કોર્નરમાં સ્ટાર્ટ બટન પર ક્લિક કરતાં જ તમારી સામે બધા આઇકોન અને સિમ્બોલ આવી જતાં હતા પરંતુ વિંડો 8માં એવું નથી અમે તમને વિંડો 8ના કેટલાક એવા ફિચરો વિશે જણાવીશું જેને તમે માઉસની મદદથી ઉપયોગ કરી શકો છો.

ટિપ્સ 1

ટિપ્સ 1

વિંડો 8ની ક્વિક સ્ક્રીનમાં જવા માટે માઉસને ઉપરની તરફ જમણી તરફ લઇ જાવ. સાઇડમાંથી બાર આપમેળે ખુલી જશે.

ટિપ્સ 2

ટિપ્સ 2

આ પ્રકારે જ માઉસના કરસરને ડાબી તરફમાં ઉપરની તરફ લઇ જતાં તમે છેલ્લે જે સાઇટ ઓપન કરી હશે તે ખુલી જશે.

ટિપ્સ 3

ટિપ્સ 3

માઉસના કરસરને ડાબી બાજુ નીચે તરફ લઇ જતાં તમને સ્ટાર્ટ બટન જોવા મળશે જેમાં ક્લિક કરતાં જ તમે પીસીની સ્ટાર્ટ સ્ક્રીનમાં સીધી જઇ શકો છો.

ટિપ્સ 4

ટિપ્સ 4

માઉસના કરસરને ડાબી તરફમાં નીચેની તરફ લઇ જતાં તમને સ્ટાર્ટ બટન જોવા મળશે જેમાં ક્લિક કરતાં જ તમે પીસીની સ્ટાર્ટ સ્ક્રીનમાં સીધા જઇ શકો છો.

ટિપ્સ 5

ટિપ્સ 5

જો તમે પીસીમાં ઓપન બધી એપ્લિકેશન અને ડેસ્કટોપ પર જવા માંગો છો તો તેના માટે ડાબી બાજુમાં ઉપરની તરફ માઉસ લઇ જાવ, તમને સામે સાઇટમાં એક પટ્ટી ખુલીને આવી જશે જેમાં અલગ અલગ થમ્બનેલ હશે. આ થમ્બનેલની મદદથી તમે પીસીમાં જ્યાં પણ જવા માંગો છો ત્યાં જઇ શકો છો.

English summary
Windows 8 has been with us for well over a year now, and if you're used to previous versions of Windows then you're going to notice that quite a bit has changed.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X