વીડિયો ગેમ લવર્સ માટે બનાવાયુ હોટ ગર્લ કેલેન્ડર
અત્યાર સુધી આપણે કાર્સ અને અન્ય ગેજેટ સાથે જોડાયેલા કેલેન્ડર્સ જોયા હતા પરંતુ આ વખતે અમે અહીં એક એવું કેલેન્ડર રજૂ કરવા જઇ રહ્યાં છીએ જે વીડિયો ગેમ્સના દિવાના એટલે કે વીડિયો ગેમ્સ લવર્સ માટે ખાસ તૈયાર કરવામાં આવ્યું છે. નેક્ટ ક્યૂબે નર્ડ ડ્રીમ નામથી એક એવું કેલેન્ડર કાઢ્યું છે, જે હાલ ટેક વર્લ્ડમાં ચર્ચાનો વિષય બની ગયું છે. તેનું કારણ છે કેલન્ડરમાં હોટ ગર્લનો ફોટોશૂટ.
કેલેન્ડરમાં લારા ક્રોફ્ટ કોમોડોર 64 અને રોબોટ્રોન કેસી 87 મશીન સાથે દર્શાવવામાં આવેલા છે. કેલેન્ડરને લઇને અનેક લોકોનું માનવું છે કે તે લોકોમાં સેક્સિઝમ વધારવા માટે છે, જ્યારે કેટલાક લોકો તેને પબ્લિસિટીનો પ્રકાર ગણાવે છે. તો ચાલો આ વિવાદિત કેલેન્ડરની તસવીરો જોઇએ અને જાણીએ કે તમે શું વિચારો છો.

Click it and Unblock the Notifications