For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફક્ત સ્ત્રીઓ માટે: પુરૂષો સાથે આ વાતો શેર ન કરવામાં છે સમજદારી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ઘણીવાર તમારી પ્રેમિકા કે પત્ની એકદમ ચાલાકીથી ઝુઠ્ઠું બોલી દે છે. પોતાના પ્રેમને સાબિત કરવા માટે તે તમને હજારો વાતો કહેશે. પરંતુ તમે હોશિયાર છો તો તેના અંદરના જુઠને પકડી પાડશો. તમે કોઇ સ્ત્રીની જીંદગી અને રહસ્યને એકબીજાના પર્યાપ્ત માની શકે છે. તેમની જીંદગીમાં એવા ઘણા રહસ્યો હોય છે, જેને જાણીને તમને ઝટકો લાગી શકે છે.

ઘણીવાર મહિલાઓનું દિલ કંઇક બીજું કહે છે અને દિગામ કંઇક બીજું કહે છે. અને આ કારણે જ તેમની જીંદગી રહસ્યમયી લાગવા લાગે છે. તે કેટલીક વાતોને ક્યારેય જાહેર થવા દેતી નથી અને તે હંમેશા માટે પોતાના દિલમાં રાખે છે. શું તમને લાગે છે કે તે ડરના કારણે તે આમ કરે છે.? કદાચ નહી, જો તેમને પર્સનલ સ્પેસ જોઇતી હોય છે.

એક મહિલા તમારી સાથે દિલ ખોલીને પ્રેમ કરશે અને તમારો ખ્યાલ પણ રાખશે, પરંતુ કેટલીક વાતો તે તમને ક્યારે કહેશે નહી. આમ તો તે તમારી આંખોમાં આંખો નાખીને કહેશે કે તે તમારી ઉપકારી છે, પરંતુ તમે તેના વ્યવહારથી સમજી જશો કે તે તેના દિલ્હામાં કોઇ વાત છે, જે તમને ખબર હોવી જોઇએ કે મહિલાઓ કઇ વસ્તું પુરૂષોથી છુપાવે છે. આવો અમે તમને એવી વસ્તુઓની યાદી આપીએ, જે મહિલાઓ પુરૂષોથી છુપાવે છે.

અસુરક્ષાની ભાવના

અસુરક્ષાની ભાવના

અસુરક્ષાની ભાવનાથી રિલેશનશિપને બચાવવી જોઇએ. પુરૂષોમાં મોટાભાગે જોવામાં આવે છે કે જ્યારે પણ તેમની પ્રેમિકા પ્રેમ-પ્રસંગ વિશે વાત કરે છે તો તેમાં અસુરક્ષાની ભાવના આવી જાય છે. પુરૂષ મોટાભાગે એ જાણવા માંગે છે કે તે બીજા પુરૂષોથી ચઢીયાતો છે કે નહી? આનાથી કેટલીકવાર મહિલાઓમાં ઇર્ષા પેદા થઇ જાય છે. આ કારણે તે મહિલાઓ પુરૂષોથી અમુક વસ્તુઓ છુપાવવા લાગે છે. જો તમે સંબંધને સલામત અને પ્રેમનો ચાલુ રાખવા માંગો છો તો અસુરક્ષાની ભાવના પેદા કરતાં બચો.

કામોત્તેજક વાતો

કામોત્તેજક વાતો

કેટલીક છોકરીઓ પરસ્પર કામોત્તેજક વાતો કરે છે, જેનું પુરૂષની સાથે રિલેશનશિપ સાથે કોઇ લેવા-દેવા હોતું નથી. આવી વાતો મહિલાઓ પુરૂષોને જણાવવા માંગતી નથી. પરંતુ તેમછતાં જો તમે આ વાતોને જાણવા માંગો છો તો ચકિત થવા માટે તૈયાર થઇ જાવ.

આકર્ષક લુક

આકર્ષક લુક

દરેક મહિલાઓ પોતાના પ્રેમીની નજરમાં સારી દેખાવવા માંગે છે. પરંતુ આખો દિવસ આકર્ષક લુક બનાવી રાખવો ઘણો મુશ્કેલ થઇ જાય છે. એટલા માટે નાની મેકઅપ કિટ પોતાની સાથે જરૂર રાખો. આમ તો આ વાત પુરૂષોથી છુપાવી શકતી નથી. જો તમે સુંદર દેખાશો તો તમારો પ્રેમી બીજા કોઇની તરફ જોશે નહી. તમે માનો કે ન માનો આ સારી રિલેશનશિપની સલાહ છે.

જુના પ્રેમની કહાણી ન સંભળાવો

જુના પ્રેમની કહાણી ન સંભળાવો

સારી રહેશે કે તમે તમારા પ્રેમીને તમારા જુના પ્રેમ વિશે જણાવી દો, પરંતુ તેની પુરી કહાણી સંભાળવાનું ટાળો. બની શકે કે ઘણીવાર તમને લાગે કે તમારો એક્સ પ્રેમી ક્યાંક ને ક્યાંક સારો હતો અને તમને વધુ ખુશ રાખતો હતો. પરંતુ સંબંધમાં રિલેશનશિપ દરમિયાન તમે આ વાતોની ચર્ચા ન કરો. આવી વાતો પુરૂષોને ન કહેશો, જેથી રિલેશનશિપ પર અસર પડી શકે છે. હાલ જે વ્યક્તિ તમારી જીંદગીમાં છે, તે તમારા માટે ખાસ છે અને તેનો પ્રેમ પણ.

સંબંધીઓ પર ટિપ્પણી ન કરો

સંબંધીઓ પર ટિપ્પણી ન કરો

આવી વાતો પુરૂષોથી છુપાવો, જેને લઇને તે કમ્ફર્ટેબલ ન હોય. તેમના સંબંધીઓ પર કોઇપણ પ્રકારની ટિપ્પણી ન કરો. એમ ન કહો કે તમારી માતા વધુ દરમિયાનગિરી કરે છે અથવા તો તમારી બહેન સુંદર નથી. આનાથી તમારા સંબંધોમાં તિરાડ આવી શકે છે. એટલા માટે કેટલીક વાતો પુરૂષોથી છુપાવો, જેથી તમારી રિલેશનશિપને ફાયદો પહોંચે.

English summary
If you really love your woman you must also know what things hide from men. Here is a guide to the things you should actually hide from men.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X