આ 8 વર્ષનો છોકરો યૂટ્યૂબથી કમાય છે 8 કરોડ રૂપિયા...!

આ વીડિયો રિવ્યૂની મદદથી ઇવાનને એક વર્ષમાં 13 લાખ ડોલર મળે છે એટલે કે ભારતીય કરન્સીમાં વાત કરીએ તો આઠ કરોડ રૂપિયા. શરૂઆતમાં ઇવાન અને તેના પિતાએ આ કામ માત્ર આનંદ મેળવવા માટે કર્યું હતું પરંતુ ધીરેધીરે તેનું પ્રોફેશન બની ગયું. ઇવાનના પિતાએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે વીડિયોથી યૂ-ટ્યૂબ ચેનલ પર થનારી કમાણી તેમના બાળકના સેવિંગ એકાઉંટ અને અન્ય ખર્ચામાં જાય છે.
આ ઉપરાંત તેમણે આના માટે એક સેલ્સ ટીમ પણ બનાવી છે જે જાહેરાતનું કામ કરે છે. ઇવાનના યૂટ્યૂબ ચેનલ પર અઢળક વીડિયો આપને જોવા મળી જશે. જેમાંથી એક નીચે આપવામાં આવેલ વીડિયોને 5 કરોડ વખત જોવામાં આવ્યો છે.












Click it and Unblock the Notifications
