For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

2013માં લોન્ચ થયેલા ટોપ ટેન એચટીસી સ્માર્ટફોન

By Super
|
Google Oneindia Gujarati News

એચટીસીએ આ વર્ષે ભારતીય બજારમાં પોતાની પકડને ઘણી મજબૂત બનાવી છે, ખાસ કરીને એચટીસીની ડિઝાયર સીરીઝ ભારતીય ગ્રાહકોને ઘણી પસંદ પડી છે. એચટીસી દ્વારા અને ડ્યુએલ સીમ સ્માર્ટફોન પણ છે. એચટીસીની પોતાની એક અલગ ખાસિયત છે, જો તમે ભારતીય બજારમાં ઉપલબ્ધ એચટીસી સ્માર્ટફોન પર નજર ફેરવશો તો સેમસંગ, એલજી અને સોનીની સરખામણીએ તેની ડિઝાઇન ઘણી જ પ્રોફેશનલ છે.

એચટીસીએ 2013ના અંતમાં અનેક સ્માર્ટફોન લોન્ચ કર્યા, જેમાં ડ્યુએલ સીમ સપોર્ટ આપવામાં આવ્યા છે. આજે અમે તમારા માટે એચટીસીના 10 એવા સ્માર્ટફોન લઇને આવ્યા છીએ, જેમાં ડ્યુએલ સીમ સપોર્ટ આપવામાં આવ્યા છે.

એચટીસી ડિઝાયર 700 ડ્યુએલ સીમ

એચટીસી ડિઝાયર 700 ડ્યુએલ સીમ

સ્ક્રીનઃ- 5 ઇન્ચ ડિસપ્લે
ઓએસઃ- 4.1.2 જેલીબીન
પ્રોસેસરઃ- 1.2 ગીગાહર્ટ્ઝ ક્યુએડ કોર પ્રોસેસર
રેમઃ- 2 જીબી રેમ
મેમરીઃ- 8 જીબી ઇન્ટરનલ અને 64 જીબી માઇક્રો એસડી કાર્ડ
કેમેરાઃ- 8 મેગા પિક્સલ પ્રાઇમરી અને 2.1 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 2100 એમએએચ બેટરી

એચટીસી ડિઝાયર 601 ડ્યુએલ

એચટીસી ડિઝાયર 601 ડ્યુએલ

સ્ક્રીનઃ- 4.5 ઇન્ચ ક્યુએચડી ડિસપ્લે
ઓએસઃ- 4.2.2 જેલીબીન
પ્રોસેસરઃ- 1.4 ગીગાહર્ટ્ઝ ડ્યુએલ કોર પ્રોસેસર
રેમઃ- 1 જીબી રેમ
સ્ટોરેજઃ- 8 જીબી ઓન બોર્ડ સ્ટોરેજ
કેમેરાઃ- 5 મેગા પિક્સલ પ્રાઇમરી અને સેકન્ડરી વીજીએ કેમેરા
બેટરીઃ- 2100 એમએએચ બેટરી

એચટીસી ડિઝાયર 501

એચટીસી ડિઝાયર 501

સ્ક્રીનઃ- 4.3 ઇન્ચ કેપેસેટિવ ટચસ્ક્રીન ડિસપ્લે
ઓએસઃ- 4.1 જેલીબીન
પ્રોસેસરઃ- 1.15 ગીગાહર્ટ્ઝ ડ્યુએલ કોર પ્રોસેસર
રેમઃ- 1 જીબી રેમ
મેમરીઃ 8 જીબી ઇન્ટરનલ અને 32 જીબી એક્સપાન્ડેબલ
કેમેરાઃ- 8 મેગા પિક્સલ પ્રાઇમરીઅને 2.1 મેગા પિક્સલ સેકન્ડ્રી કેમેરા
બેટરીઃ- 2100 એમએએચ બેટરી

એચટીસી ડિઝાયર 600 સી

એચટીસી ડિઝાયર 600 સી

સ્ક્રીનઃ- 4.5 ઇન્ચ સુપર એલસીડી2 કેપેસેટિવ ટચસ્ક્રીન
ઓએસઃ- વી4.1.2 જેલીબીન
પ્રોસેસરઃ- 1.2 ગીગાહર્ટ્ઝ ક્યુએક કોર પ્રોસેસર
રેમઃ- 1 જીબી રેમ
મેમરીઃ- 8 જીબી ઇન્ટરનલ અને 64 જીબી એક્સાપન્ડેબલ
કેમેરાઃ- 8 મેગા પિક્સલ પ્રાઇમરી અને 1.6 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 1860 એમએએચ બેટરી

એચટીસી ડિઝાયર 500 ડ્યુએલ

એચટીસી ડિઝાયર 500 ડ્યુએલ

સ્ક્રીનઃ- 4.3 ઇન્ચ ડબલ્યુવીજીએ ડીસપ્લે
ઓએસઃ- જેલીબીન ઓએસ
પ્રોસેસરઃ- 1.2 ગીગાહર્ટ્ઝ ક્વેલકમ પ્રોસેસર
રેમઃ- 1 જીબી રેમ
મેમરીઃ- 4 જીબી ઇનબિલ્ટ અને 64 જીબી એક્સપાન્ડેબલ
કેમેરાઃ- 8 મેગા પિક્સલ પ્રાઇમરી અને 1.6 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 1800 એમએએચ બેટરી

એચટીસી ડિઝાયર એક્સ સી

એચટીસી ડિઝાયર એક્સ સી

સ્ક્રીનઃ- 4 ઇન્ચ એલસીડી ડીસપ્લે
ઓએસઃ- 4.0 આઇસક્રીમ સેન્ડવીચ
પ્રોસેસરઃ- 1 ગીગાહર્ટ્ઝ ડ્યુએલ કોર પ્રોસેસર
રેમઃ- 768 એમબી રેમ
મેમરીઃ- 4 જીબી ઇનબિલ્ટ અને 32 જીબી એક્સપાન્ડેબલ
કેમેરાઃ- 5 મેગા પિક્સલ પ્રાઇમરી કેમેરા
બેટરીઃ- 1650 એમએએચ બેટરી

એચટીસી ડિઝાયર એક્સડીએસ

એચટીસી ડિઝાયર એક્સડીએસ

સ્ક્રીનઃ- 4 ઇન્ચ એલસીડી ડીસપ્લે
ઓએસઃ- 4.0 આઇસક્રીમ સેન્ડવીચ
પ્રોસેસરઃ- 1 ગીગાહર્ટ્ઝ ડ્યુએલ કોર પ્રોસેસર
રેમઃ- 768 એમબી રેમ
મેમરીઃ- 4 જીબી ઇનબિલ્ટ અને 32 જીબી એક્સપાન્ડેબલ
કેમેરાઃ- 5 મેગા પિક્સલ પ્રાઇમરી કેમેરા
બેટરીઃ- 1650 એમએએચ બેટરી

એચટીસી વન ડ્યુએલ

એચટીસી વન ડ્યુએલ

સ્ક્રીનઃ- 4.7 ઇન્ચ સુપર એલસીડી ડિસપ્લે
ઓએસઃ- 4.2 જેલીબીન ઓએસ
પ્રોસેસરઃ- 1.7 ગીગાહર્ટ્ઝ ક્યુએડ કોર પ્રોસેસર
રેમઃ- 2 જીબી રેમ
મેમરીઃ- 32 જીબી ઇન્ટરનલ અને 32 જીબી એક્સપાન્ડબેલ
કેમેરાઃ- 4 મેગા પિક્સલ પ્રાઇમરી અને 2 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 2300 એમએએચ બેટરી

એચટીસી ડિઝાયર એસ વી

એચટીસી ડિઝાયર એસ વી

સ્ક્રીનઃ- 4.3 ઇન્ચ સુપર એલસીડી કેપેસિટિવ ટચસ્ક્રીન
ઓએસઃ- 4.0 ઓએસ
પ્રોસેસરઃ- 1 ગીગાહર્ટ્ઝ
રેમઃ- 768 એમબી રેમ
મેમરીઃ- 4 જીબી સ્ટોરેજ
બેટરીઃ- 1620 એમએએચ બેટરી

એસટીસી ડિઝાયર વીસી

એસટીસી ડિઝાયર વીસી

સ્ક્રીનઃ- 4 ઇન્ચ કેપેસિટિવ
ઓએસઃ- 4.0 એન્ડ્રોઇડ
પ્રોસેસરઃ- 2 ગીગાહર્ટ્ઝ
રેમઃ- 512 એમબી
મેમરીઃ- 4 જીબી ઇન્ટરનલ મેમરી
કેમેરાઃ- 5 મેગા પિક્સલ કેમેરા
બેટરીઃ- 1650 એમએએચ બેટરી

English summary
top 10 htc dual sim smartphones launched india 2013 news
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X