For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોબાઇલ વિશ્વમાં ક્રાન્તિ સર્જનારા 10 સ્માર્ટફોન

By Super
|
Google Oneindia Gujarati News

હિન્દીમાં એક કહેવત છે કે આવશ્યક્તા જ આવિષ્કારની જનની છે. ટેક વિશ્વમાં તેમા પણ ખાસ કરીને મોબાઇલ વિશ્વ બજાર માટે આ કહેવત યોગ્ય રીતે સાર્થક થાય છે. તાજેતરમાં જ લોન્ચ થયેલા સ્માર્ટફોન અને તેમા આપવામાં આવેલા ફીચર્સ પર ધ્યાન આપવામાં આવે તો, કેનવાસ 4માં જ્યાં ગેશ્ચર કંન્ટ્રોલની મદદથી તમે સ્ક્રીનને અડ્યા વગર તેને એક્સેસ કરી શકો છો તો, એલજીએ પોતાના જી2માં પહેલીવાર રીયર કેમેરા પાસે એક બટન આપ્યું છે, જેનાથી યુઝર્સ માત્ર એક ફિંગર ટચથી વોલ્યુમને કન્ટ્રોલ કરી શકે છે.

લેનોવોએ બેટરી બેકપની જરૂરિયાતને સમજતા Lenovo P780 વિશ્વમાં સૌથી પાવરફુલ 4000 એમએએચ બેટરી આપી છે, તેવામાં અનેક બીજા સ્માર્ટફોન છે, જેમણે પહેલીવાર નવા ફીચર્સ વિશ્વ સમક્ષ મુક્યા છે. જેમાં ભારતીય મેન્યુફેક્ચર માઇક્રોમેક્સ, લાવા ઉપરાંત ઇન્ટરનેશનલ હેંડસેટ મેકર સેમસંગ, એલજી અને સોની બ્રાન્ડ પણ સામેલ છે. તો ચાલો તસવીરો થકી જોઇએ, કેટલાક એવા સ્માર્ટફોન કે જેમણે પહેલીવાર કેટલાક નવા ફીચર્સ સાથે બજારમાં પગ મુક્યો છે.

નોકિયા લુમિયા 1020

નોકિયા લુમિયા 1020

ક્રાન્તિકારી ફીચર્સઃ- વિશ્વનો પહેલો 41 મેગાપિક્સલવાલો સ્માર્ટફોન
સ્ક્રીનઃ- 4.5 ઇંચ ક્લીયર બ્લેક પ્યોરમોશન એચડી ડિસપ્લે
ઓએસઃ- વિન્ડોઝ ફોન 8
પ્રોસેસરઃ- 1.5 ગીગાહર્ટ્ઝ ડ્યુએલ કોર
રેમઃ- 2 જીબી રેમ
મેમરીઃ- 32 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ
કેમેરાઃ- 41 મેગા પિક્સલ પ્રાઇમરી કેમેરા, 1.2 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 2000 એમએએચ નોન રિમુવેબલ બેટરી

સેમસંગ ગેલેક્સી નોટ 3

સેમસંગ ગેલેક્સી નોટ 3

ક્રાન્તિકારી ફીચર્સઃ- વિશ્વનું પહેલું 3 જીબી રેમ ફેબલેટ
સ્ક્રીનઃ- 5.7 સુપર એમોલેડ કેપેસિટિવ ટચસ્ક્રીન
ઓએસઃ- 4.3 જેલીબીન
પ્રોસેસરઃ- 1.9 ગીગાહર્ટ્ઝ ઓક્ટા કોર
રેમઃ- 3 જીબી રેમ
કેમેરાઃ- 13 મેગાપિક્સલ કેમેરા

આપ્પો એન 1

આપ્પો એન 1

ક્રાન્તિકારી ફીચર્સઃ- વિશ્વનો પહેલો રોટેટિંગ કેમેરાવાળો સ્માર્ટફોન
સ્ક્રીનઃ- 5.9 ઇંચ ફુલ એચડી આઇપીએસ કેપેસિટિવ ટચસ્ક્રીન
ઓએસઃ- વી4.2 એન્ડ્રોઇડ
પ્રોસેસરઃ- 1.7 ગીગાહર્ટ્ઝ ક્યુએડ કોર
રેમઃ- 2 જીબી રેમ
મેમરીઃ- 16 જીબી મેમરી
કેમેરાઃ- 13 મેગા પિક્સલ સ્વિવેલ કેમેરા
બેટરીઃ- 3610 એમએએચ બેટરી

એસર લિક્વડ એસ 2

એસર લિક્વડ એસ 2

ક્રાન્તિકારી ફીચર્સઃ- 6 ઇંચની સ્ક્રીન અને 4 કે એચડી રિકોર્ડિંગ સપોર્ટ
સ્ક્રીનઃ- 6 ઇંચ આઇપીએસ એલસીડી ડિસપ્લે
ઓએસઃ- 4.2 જેલીબીન
પ્રોસેસરઃ- 2200 મેગાહર્ટ્ઝ ક્યુએડ કોર
રેમઃ- 2 જીબી રેમ
મેમરીઃ- 16 જીબી ઇન્ટરનલ મેમરી
કેમેરાઃ- 13 મેગા પિક્સલ પ્રાઇમરી અને 2 મેગા પિક્સલ સેકન્ડરી
બેટરીઃ- 3300 એમએએચ બેટરી

એલજી જી 2

એલજી જી 2

ક્રાન્તિકારી ફીચર્સઃ- વિશ્વનો પહેલો બેક કેમેરા બટન સ્માર્ટફોન
સ્ક્રીનઃ- 5.2 ઇંચ આઇપીએસ ડિસપ્લે
ઓએસઃ- 4.2.2 જેલીબીન
પ્રોસેસરઃ- 2.26 ગીગાહર્ટ્ઝ ક્યુએડ કોર
રેમઃ- 2 જીબી રેમ
મેમરીઃ- 16 અને 32 જીબી ઇન્ટરનલ મેમરી
કેમેરાઃ- 13 મેગા પિક્સલ પ્રાઇમરી અને 2.1 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 3000 એમએએચ બેટરી

લેનોવો P780

લેનોવો P780

ક્રાન્તિકારી ફીચર્સઃ- સૌથી પાવરફુલ બેટરીવાળો સ્માર્ટફોન
સ્ક્રીનઃ- 5 ઇંચ એલસીડી ડિસપ્લે
ઓએસઃ- 4.2 જેલીબીન
પ્રોસેસરઃ- 1.2 ગીગાહર્ટ્ઝ ક્યુએડ કોર
રેમઃ- 1 જીબી રેમ
મેમરીઃ- 4 જીબી ઇન્ટરનલ અને 32 જીબી માઇક્રોએસડી
કેમેરાઃ- 8 મેગા પિક્સલ પ્રાઇમરી અને 1.2 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 4000 એમએએચ બેટરી

સોની એક્સપીરિયા ઝેડ 1

સોની એક્સપીરિયા ઝેડ 1

ક્રાન્તિકારી ફીચર્સઃ- 10 ફિંગર સપોર્ટ કરતો સ્માર્ટફોન
સ્ક્રીનઃ- 5 ઇંચ સ્ક્રેચ રેઝિસ્ટેંટ એલસીડી સ્ક્રીન
ઓએસઃ- 4.2.2 જેલીબીન
પ્રોસેસરઃ- 2200 મેગાહર્ટ્ઝ ક્યુએડ કોર
રેમઃ- 2 જીબી રેમ
મેમરીઃ- 16 જીબી ઇન્ટરનલ અને 64 જીબી એક્સપાન્ડેબલ
કેમેરાઃ- 20 મેગા પિક્સલ પ્રાઇમરી અને 2 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 3000 એમએએચ બેટરી

સોની એક્સપીરિયા ઝેડ અલ્ટ્રા

સોની એક્સપીરિયા ઝેડ અલ્ટ્રા

ક્રાન્તિકારી ફીચર્સઃ- 6.7 ઇંચ ડિસપ્લેવાળો ફેબલેટ
સ્ક્રીનઃ- 6.44 ઇંચ એલસીડી ડિસપ્લે
ઓએસઃ- 4.2 જેલીબીન
પ્રોસેસરઃ- 2.2 ગીગાહર્ટ્ઝ ક્યુએડ કોર
રેમઃ-2 જીબી રેમ
મેમરીઃ- 16 જીબી ઇન્ટરનલ અને 64 જીબી એક્સપાન્ડેબલ
કેમેરાઃ- 8 મેગા પિક્સલ પ્રાઇમરી અને 2 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 3000 એમએએચ બેટરી

ઝેડીટીઇ ઓપેન

ઝેડીટીઇ ઓપેન

ક્રાન્તિકારી ફીચર્સઃ- પહેલો ફાયરફોક્સ ઓએસ સ્માર્ટફોન
સ્ક્રીનઃ- 3.5 ઇંચ ટીએફટી કેપેસિટિવ ટચસ્ક્રીન
ઓએસઃ- ફાયરફોક્સ ઓએસ
પ્રોસેસરઃ- 1 ગીગાહર્ટ્ઝ સીંગલ કોર પ્રોસેસર
રેમઃ- 256 એમબી
મેમરીઃ- 512 ઇન્ટરનલ અને 32 જીબી માઇક્રોએસડી
કેમેરાઃ- 3.2 મેગા પિક્સલ કેમેરા
બેટરીઃ- 1200 એમએએચ બેટરી

મોટોરોલા મોટો એક્સ

મોટોરોલા મોટો એક્સ

ક્રાન્તિકારી ફીચર્સઃ- સ્ટમરાઇઝ સ્માર્ટફોન
સ્ક્રીનઃ- 4.7 ઇંચ એમોલેડ ડિસ્પલે
ઓએસઃ- 4.2.2 જેલીબીન
પ્રોસેસરઃ- 1.7 ગીગાહર્ટ્ઝ ડ્યુએલ કોર પ્રોસેસર
રેમઃ- 2 જીબી રેમ
મેમરીઃ- 16 અને 32 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ
કેમેરાઃ- 10 મેગા પિક્સલ પ્રાઇમરી અને 2 મેગા પિક્સલ સેકન્ડરી
બેટરીઃ- 2200 એમએએચ બેટરી

English summary
top 10 world first smartphones with revolutionary features
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X