5000 રૂ.માં લાવો આ 5 શ્રેષ્ઠ 3જી બજેટ સ્માર્ટ ફોન
એન્ડ્રોઇડ સ્માર્ટ ફોનમાં કંઇક એવા ફીચર હોય છે જે સાધારણ ફીચર ફોમમાં નથી મળતા, જેમ કે નેટ સર્ફિંગ, 3જી સપોર્ટ ઉપરાંત ઘણા અન્ય મલ્ટીમીડિયા સપોર્ટ, પરંતુ જેમ ફોનમાં ફીચર વધે છે, તેમ તેમની કિંમતમાં પણ વધારો થાય છે.
હેન્ડસેટ માર્કેટમાં ઓછી કિંમતમાં મલ્ટીમીડિયા ફોન સર્ચ કરવા ઘણું જ મુશ્કેલ કામ છે, કારણ કે તમામ કંપનીઓ પોતાના ફોનને શ્રેષ્ઠ ગણાવે છે. તેવામાં તેમને ગુંચવણ થાય તે સ્વાભાવિક છે. તેથી અમે તમને પાંચ એવા સ્માર્ટ ફોન અંગે જણાવી રહ્યાં છીએ જેમની કિંમત 5000 રૂપિયાની આસપાસ છે અને તેમાં તમામ મલ્ટીમીડિાય ફીચર પણ આપવામાં આવ્યા છે.

5000 રૂ.માં લાવો આ 5 શ્રેષ્ઠ 3જી બજેટ સ્માર્ટ ફોન
માઇક્રોમેક્સ એ57 નિંજા 3
3.5 ઇન્ચની ટીએફટી કેપેસિટિવ ટચ સ્ક્રીન
એન્ડ્રોઇડ 2.3 જિંજરબ્રેડ ઓએસ
1 ગીગાહર્ટ ક્વોલકોમ પ્રોસેસર
વાઇફાઇ સપોર્ટ
32 જીબી એક્સપેન્ડેબલ મેમરી
3 મેગાપિક્સલ કેમેરા
એફએમ રેડિયો
કિંમત- 4.869 રૂપિયા

5000 રૂ.માં લાવો આ 5 શ્રેષ્ઠ 3જી બજેટ સ્માર્ટ ફોન
સેલકોન એ 95
3.2 ઇન્ચની કેપેસિટિવ ટચ સ્ક્રીન
3.2 મેગાપિક્સલ પ્રાઇમરી કેમેરા
સેકન્ડરી કેમરા સપોર્ટ
1 ગીગાહર્ટ પ્રોસેસર
એન્ડ્રોઇડ 2.3.6. જિંજરબ્રેડ ઓએસ
32 જીબી એક્સપેન્ડેબેલ મેમરી
કિંમત- 4089 રૂપિયા

5000 રૂ.માં લાવો આ 5 શ્રેષ્ઠ 3જી બજેટ સ્માર્ટ ફોન
હુવાવે એસેન્ડ Y210D
2 મેગાપિક્સલ પ્રાઇમરી કેમેરા
ડ્યુલ સ્ટેન્ડબાય સિમ
1 ગીગાહર્ટ ક્વોલકોમ કોર્ટેક્સ એ5 પ્રોસેસર
1700 એમએએચ બેટરી
વાઇફાઇ સપોર્ટ
કિંમત- 4999 રૂપિયા

5000 રૂ.માં લાવો આ 5 શ્રેષ્ઠ 3જી બજેટ સ્માર્ટ ફોન
સ્પાઇસ એમઆઇ 350 એન
3.2 મેગાપિક્સલ કેમરા
0.3 મેગાપિક્સલ સેકન્ડરી કેમેરા
3.5 ઇન્ચ કેપેસિટિવ ઇન્ચ સ્ક્રીન
એન્ડ્રોઇડ 2.3 જિંજરબ્રેડ ઓએસ
650 મેગાહર્ટ પ્રોસેસર
2જી ઓર 3જી નેટવર્ક સપોર્ટ
ડ્યુલ સિમ સપોર્ટ
કિંમત- 4999 રૂપિયા

5000 રૂ.માં લાવો આ 5 શ્રેષ્ઠ 3જી બજેટ સ્માર્ટ ફોન
અલ્ફાટેલ OT 4010E
3.5 ઇન્ચ કેપેસિટિવ ટચ સ્ક્રીન
32 જીબી એક્સપેન્ડેબલ મેમરી
એન્ડ્રોઇડ 2.3 જિંજરબ્રેડ ઓએસ
2 મેગાપિક્સલ પ્રાઇમરી કેમેરા
વાઇફાઇ સપોર્ટ
1 ગીગાહર્ટ પ્રોસેસર
કિંમત- 4999 રૂપિયા












Click it and Unblock the Notifications
