Video: શેરદિલ છે આ શખ્સ, જે ઘસી-ઘસીને નવડાવી રહ્યો 'વનરાજ'ને!
યૂ-ટ્યૂબ પર એક વીડિયો વાયરલ થયો છે. જેમાં યમનનો એક વ્યક્તિ પોતાના પાળતુ જાનવરને નવડાવી રહ્યો છે, અને એ પણ એવી રીતે જાણે કોઇ સ્ત્રી પોતાના બાળકને નવડાવતી હોય.
આપને એવું લાગશે કે આમા શું ખાસ વાત છે, ખાસ વાત અને રૂંવાડા ઊભી કરી દેતી વાત એ છે કે આ પાળતુ જાનવર જેને આ શખ્સ નવડાવી રહ્યો છે તે કોઇ કૂતરું કે બિલાડી નથી પરંતુ સિંહ છે.
યમનના આ શખ્સનો વીડિયો સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ પર વાયરલ થઇ ગયો છે. વીડિયોમાં આ વ્યક્તિ પિંજરામાં એકલો છે અને તેના હાથમાં પાણી ભરેલી ડોલ છે અને તે કપડાથી તેને નવડાવી રહ્યો છે.
જોકે સિંહ નાના બાળકની જેમ નાવાથી બચવા માટે પિંજરામાં આમતેમ ભાગે છે પરંતુ આ શખ્સ તેને તમાચો બતાવે છે અને પાછો સૂવડાવીને આખા શરીર પર ભીનૂં કપડૂ ફેરવીને ઘસી-ઘસીને નવડાવી રહ્યો છે.
જુઓ વીડિયો...

શેરદિલ છે આ શખ્સ
યૂ-ટ્યૂબ પર એક વીડિયો વાયરલ થયો છે. જેમાં યમનનો એક વ્યક્તિ પોતાના પાળતુ જાનવરને નવડાવી રહ્યો છે, અને એ પણ એવી રીતે જાણે કોઇ સ્ત્રી પોતાના બાળકને નવડાવતી હોય.

ઘસી-ઘસીને નવડાવી રહ્યો 'વનરાજ'ને
આપને એવું લાગશે કે આમા શું ખાસ વાત છે, ખાસ વાત અને રૂંવાડા ઊભી કરી દેતી વાત એ છે કે આ પાળતુ જાનવર જેને આ શખ્સ નવડાવી રહ્યો છે તે કોઇ કૂતરું કે બિલાડી નથી પરંતુ સિંહ છે.

શેરદિલ છે આ શખ્સ
યમનના આ શખ્સનો વીડિયો સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ પર વાયરલ થઇ ગયો છે. વીડિયોમાં આ વ્યક્તિ પિંજરામાં એકલો છે અને તેના હાથમાં પાણી ભરેલી ડોલ છે અને તે કપડાથી તેને નવડાવી રહ્યો છે.

ઘસી-ઘસીને નવડાવી રહ્યો 'વનરાજ'ને
જોકે સિંહ નાના બાળકની જેમ નાવાથી બચવા માટે પિંજરામાં આમતેમ ભાગે છે પરંતુ આ શખ્સ તેને તમાચો બતાવે છે અને પાછો સૂવડાવીને આખા શરીર પર ભીનૂં કપડૂ ફેરવીને ઘસી-ઘસીને નવડાવી રહ્યો છે.
Video: શેરદિલ છે આ શખ્સ
યૂ-ટ્યૂબ પર એક વીડિયો વાયરલ થયો છે.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ? -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત

Click it and Unblock the Notifications