Video: કલામની કહાણી, ગુલઝારની ઝુબાની
નવી દિલ્હી: પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામનો પાર્થિવ દેહ આજે તેમના પૈતૃક નિવાસ રામેશ્વરમ પહોંચાડી દેવામાં આવ્યો છે, આ અભૂતપૂર્વ પ્રતિભાના ધની કલામને દેશના દરેક વ્યક્તિ અહીં સુધી નાના નાના બાળકો પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છે.

યુવાનોના પ્રેરણાસ્ત્રોત, ભારત રત્ન, પૂર્વ રાષ્ટ્રપતિ, મિસાઇલમેન ડો. એપીજે અબ્દુલ કલામના જીવનવૃતાંતને આવો સાંભળીએ ગુલઝારના અવાજમાં...












Click it and Unblock the Notifications
