3 મિનિટના વીડિયોમાં જુઓ કેવી રીતે થયા શરીરના બે ટુકડા
બેંગલુરુ, 10 મે: ફેસબુક પર એક વીડિયો જબરદસ્ત રીતે વાયરલ થઇ રહ્યો છે. આમ તો આ વીડિયો 24 ફેબ્રુઆરીના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો, પરંતુ હવે તે ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં બે મહિલાઓના શરીરના ટુકડા કરી દેવામાં આવે છે, આ વીડિયોને જોતા અચાનક આપને શોક લાગી શકે છે.
સમાચાર લખાયા સુધી આ વીડિયો ફેસબુક પર 907,475 લોકો દ્વારા શેર કરવામાં આવી ચૂક્યો છે. આ વીડિયોમાં એક જાદૂગર છે, જે બે મહિલાઓને અલગ-અલગ બેંચ પર સુવડાવી દે છે. ત્યારબાદ બંનેના પગ સીધા કરાવી દે છે અને અચાનક બંને મહિલાઓના શરીરના બે ટુકડા થઇ જાય છે. શરીરનો ઉપરનો હિસ્સો તડપતા નીચે પડી જાય છે, આ જોઇને લોકો અહીંથી તહીં ભાગવા લાગે છે.

જુઓ આ ચોંકાવનારો વીડિયો...

Post by Muhammad Owais Motiwala.

Click it and Unblock the Notifications