હિટલર વિશે જાણો અજાણી અને ચોંકાવનારી બાબતો!
એડોલ્ફ હિટલર એ ચર્ચિત લોકોમાંનો એક છે, જેને લાખો-કરોડો યહુદીઓના હત્યાનો દોષી બનાવવામાં આવ્યો હતો. હિટલર વીસમી સદીના સર્વાધિક ચર્ચાસ્પદ અથવા તો સૌથી ઘૃણિત વ્યક્તિઓમાંનો એક હતો. હિટલર અંગે જેટલું પણ વાંચો હંમેશા ઓછું જ લાગે છે.
હિટલર અંગે થોડીઘણી જાણકારી તો દરેકજણને હશે જ, પરંતુ તેના વિશે કેટલીક એવી માહિતી પણ છે જે આપને ચોંકાવી દેશે. હા મિત્રો, હિટલરને આપ એક પ્રસિદ્ધ રાજનેતા અથવા તાનાશાહના રૂપમાં ઓળખતા હશો, પરંતુ એ બધું સ્કૂલમાં ભણાવવામાં આવતી ઇતિહાસના ક્લાસની વાતો છે.
પરંતુ અહીં અમે આપને હિટલર અંગે કેટલીક ચોકાવનારી વાતો જણાવીશું જેને આપે કોઇ ઇતિહાસના પુસ્તકમાં વાંચ્યુ નહીં હોય, અને ક્યારેય કોઇની પાસે સાંભળી નહી હોય. તો આવો જાણીએ હિટલર વિશે ચોંકાવનારો ખુલાશો....
હિટલર વિશે જાણો ચોંકાવનારો ખુલાસો:

1.
યહુદિઓ પર આટલો બધો અત્યાચાર કર્યા બાદ હિટલરનો પ્રથમ પ્રેમ એક યહુદી યુવતી જ હતી. પરંતુ હિટલરની પાસે એ વખતે એટલી પણ હિમ્મત ન્હોતી કે તે એ યુવતી સામે પોતાના પ્રેમનો એકરાર કરી શકે.

2.
હિટલર પેટ ફુલવાની સમસ્યાથી પીડાતો હતો. તેના માટે તે 28 પ્રકારની દવાઓ લેતો હતો. એટલું જ નહીં, તે 80 પ્રકારની નશીલી દવાઓ(ડ્રગ્સ)ની લતે પણ હતો. તેમાં આખલાનું વીર્ય, ઉંદર મારવાની દવા, અને મૉર્ફિન હિટલરને સૌથી વધારે પસંદ હતી.

3.
આધુનિક ઇતિહાસમાં પહેલી વાર હિટલર એ પ્રથમ વ્યક્તિ હતો જેણે ધૂમ્રપાન વિરોધી અભિયાનનો આરંભ કર્યો.

04
હિટલરની જિંદગીનો એ દિવસ સૌથી ખુશીનો દિવસ હતો જ્યારે, ઇ.સ 1938માં ટાઇમ્સ મેગેઝીને હિટલરને "ધી મેન ઓફ ધી યર"નું ટાઇટલ આપ્યું.

05
કહેવામાં આવે છે કે હિટલરની પાસે માત્ર એક જ અંડકોષ હતું માટે તે ક્યારેય પિતા ના બની શક્યો.

06.
હિટલરે ભલે હજારો લોકોને મોતને ઘાટ ઉતાર્યા હોય, પરંતુ તે શુદ્ધ રીતે શાકાહારી હતો. એટલું જ નહી, તેણે પશુ ક્રૂરતા સામે એક કાયદો પણ બનાવ્યો હતો.












Click it and Unblock the Notifications
