જાણો શરીરના આ ભાગો પર તલ હોવાનો શું મતલબ છે
શરીરના કેટલાક ડાધ તમારી સુંદરતાની ચાર ચાંદ લગાવે છે અને તમારા ચહેરાને બગાડે છે. કંઇક આવી જ ખાસિયત શરીર પરના તલ પણ ધરાવે છે. તલ આમ તો એક શારીરિક અને વૈજ્ઞાનિક પ્રક્રિયાનું પરિણામ છે પણ કહેવાય છે કે કે કંઇ પણ અકારણે નથી થતું આવું જ કંઇક તલ બાબતે પણ છે.
જ્યોતિષ શાસ્ત્ર અને હિંદુ શાસ્ત્રમાં અનેક જગ્યાએ તલ અને તેનું જે તે સ્થળનું મહત્વ અને તે તેના થકી વ્યક્તિની વિશેષ અને સ્વભાવ વિષે જણાવવામાં આવ્યું છે. ત્યારે આજે અમે પણ તમને શરીરના વિવિધ ભાગો પર આવેલા તલ અને તેની સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ અને રોચક જાણકારીઓ જણાવાના છીએ નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

આઇબ્રામાં તલ
જે લોકોની આઇબ્રામાં તલ હોય છે કે આઇબ્રાની આસપાસ તલ હોય છે તે ખૂબ જ ક્રિએટીવ હોય છે. અને મનથી કલાકાર હોય છે. વળી તે સારા નસીબમાં માને છે. તેમની કારકિર્દી પણ સારી રહે છે. જેના કારણે તેમને પૈસા અને ખુશી બધુ મળે છે.

અપરલીપમાં તલ
આવા તલ તમારા ચહેરાને ખૂબ જ આકર્ષક બનાવે છે. કહેવાય છે કે આવા તલ ધરાવતી વ્યક્તિઓ અદ્ધભૂત પર્સનાલિટી ધરાવે છે. તે ચાર્મીગ અને ફેન્ડલી હોય છે. સાથે જ આવા લોકો સારી રીતે ફલર્ટ પણ કરી જાણે છે.

મથાળે તલ
જે લોકોને મથાળે તલ હોય છે તે ખૂબ જ ફરતા રહે છે. તેમને નવી નવી જગ્યાએ ફરવાના ચાન્સ મળે છે.

આંખો પાસે તલ
જે લોકોની આંખો પાસે તલ હોય છે તે મલ્ટીટેલેન્ટેડ હોય છે. અને જે વસ્તુમાં તે લોકો હાથ નાંખે છે ત્યાં તુરપના એક્કાની જેમ જીતીને આવે છે.

ગાલ પર તલ
જે લોકોને ગાલના હાડકાં પર તલ હોય છે તે ખૂબ જ પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવે છે. અને જે તે પણ ક્ષેત્રમાં હોય છે ત્યાં તમને આદર મળે છે. આવા તલ વાળી વ્યક્તિઓને સરળતાથી બધુ મળી જતું હોય છે.

હાથમાં તલ
જે લોકોની હથેળીમાં તલ હોય છે તેમને નસીબદાર માનવામાં આવે છે. તેમને પૈસાની કદી ખોટ નથી પડતી. અને તેમને પૈસા કેમ સાચવવા તે પણ સારી પેઠે આવડે છે.

પગમાં તલ
તેવું મનાય છે કે પગમાં ક્યાંય પણ તલ હોય તેવા વ્યક્તિને ખૂબ ફરવા હરવા મળે છે. જો કે આવા તલ લીડરશીપ ગુણો પણ દર્શાવે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
