સર્વે: ભારતીય પુરૂષ ઇચ્છે છે કે પહેલાં મહિલાઓ તેમને પ્રપોજ કરે
નવી દિલ્હી: એક તરફ જ્યાં પ્રેમ-એકરારને લઇને વિવિધ પ્રકારની વાતો કરવામાં આવી રહી છે. સામાન્ય રીતે પુરૂષ જ કોઇ સબંધની શરૂઆતની પહેલ કરે છે, પરંતુ એક સર્વે અનુસાર ભારતીય પુરૂષોની એક મોટી જમાત એવી છે, જે ઇચ્છે છે કે મહિલાઓ પહેલાં પ્રપોજ કરે.
જો કે એક વૈવાહિક પોર્ટલે સંબંધોના પુરૂષોની વિચારસણીને સમજવા માટે દેશભરના 25 થી 36ની ઉંમરના 6,500થી વધુ અપરણિત પુરૂષોને લઇને એક સર્વે કર્યો જેમાં આ પ્રકારના ચોંકાવનાર આંકડા સામે આવ્યા છે.
આંકડામાં ચિત્ર સ્પષ્ટ છે કે 71.7 ટકા ઉત્તરદાતાઓએ કહ્યું કે તે ઇચ્છશે કે તેમના બદલે મહિલા તેમને પહેલાં પ્રપોજ કરે. સર્વેમાં 63.8 ટકા પુરૂષોનું માનવું હતું કે દેશની આધુનિક મહિલાઓ એક સંબંધની શરૂઆત માટે પ્રથમ પગલું સ્વંય ભરવાને લઇને સંપૂર્ણપણે આશ્વત છે.
તેમાંથી 36.2 ટકા પુરૂષોએ કહ્યું કે તેમના માટે આ વિશ્વાસ કરવો મુશ્કેલ છે કે મહિલાઓ આવી પહેલ કરી શકી છે, કારણ કે હંમેશા પુરૂષો દ્વારા આમ કરવાની દિલથી ઇચ્છા રાખી છે.
વેબ પોર્ટલના સીઇઓનું કહેવું છે કે ''આ સર્વે આજના યુવાનોની માનસિકતાને ઉજાગર કરે છે. આધુનિક પુરૂષોમાં ખરેખર આ પ્રકારની ચર્ચાને સામાન્ય ગણવામાં આવી છે કે તેમને છોકરીઓનું પ્રપોજલ સાંભળવું ખૂબ જ પસંદ છે.

ચોંકાવનાર આંકડા
દેશભરના 25 થી 36ની ઉંમરના 6,500થી વધુ અપરણિત પુરૂષોને લઇને એક સર્વે કર્યો જેમાં આ પ્રકારના ચોંકાવનાર આંકડા સામે આવ્યા છે.

મહિલાઓ પહેલાં પ્રપોજ કરે
71.7 ટકા પુરૂષોનું માનવું છે કે મહિલાઓ તેમને પહેલાં પ્રપોજ કરે.

પુરૂષોની દિલથી ઇચ્છા
તેમાંથી 36.2 ટકા પુરૂષોએ કહ્યું કે તેમના માટે આ વિશ્વાસ કરવો મુશ્કેલ છે કે મહિલાઓ આવી પહેલ કરી શકી છે, કારણ કે હંમેશા પુરૂષો દ્વારા આમ કરવાની દિલથી ઇચ્છા રાખી છે.

આજના યુવાનોની માનસિકતા
વેબ પોર્ટલના સીઇઓનું કહેવું છે કે ''આ સર્વે આજના યુવાનોની માનસિકતાને ઉજાગર કરે છે. આધુનિક પુરૂષોમાં ખરેખર આ પ્રકારની ચર્ચાને સામાન્ય ગણવામાં આવી છે કે તેમને છોકરીઓનું પ્રપોજલ સાંભળવું ખૂબ જ પસંદ છે.

Click it and Unblock the Notifications