કાળા રંગના કેમ દેખાય છે વાદળ? જાણો આમ થવા પાછળ વૈજ્ઞાનિકો શું માને છે?

મોનસુનની શરૂઆતથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ જાય છે. સાહિત્યમાં વાદળો માટે કવિઓ પણ આવા જ વિશેષણો વાપર્યા છે.

તમે વાદળો વિશે આવા શબ્દો ઘણી વખત સાંભળ્યા હશે અને વાદળોને જોયા પણ હશે. જો કે મોટાભાગના લોકો એ નથી જાણતા કે પારદર્શક પાણીથી ભરેલા વાદળો આખરે કાળા કેમ દેખાય છે?

clouds

હકિકતમાં વાદળોમાં રહેલા પાણીના ટીપાં અથવા સૂક્ષ્મ કણો સૂર્યના કિરણોને પ્રતિબિંબિત કરે છે, જેના કારણે તે સફેદ દેખાય છે. વાદળ જેટલા વધુ પાણીના ટીપાં અને બરફના સ્ફટિકો એકઠા કરે છે તેટલા વધુ ગાઢ બને છે.

આ સ્થિતિમાં વાદળ જેટલા ગાઢ હોય તેટલો પ્રકાશને વધુ ફેલાવે છે. આ જ કારણ છે કે વાદળોમાંથી ઓછો પ્રકાશ પસાર થઈ શકે છે.

વરસાદી વાદળના તળિયે રહેલા કણોને વેરવિખેર કરવા માટે વધુ પ્રકાશ નથી પહોંચચો. આ વાદળો નીચેથી જમીન પર ઊભેલા લોકોને કાળા દેખાય છે. જ્યારે ઉપરથી તે સફેદ હોય છે. જણાવી દઈએ કે ગાઢ અને ઊંચા વાદળો નીચેથી સફેદ દેખાય છે.

જણાવી દઈએ કે, વાદળો સામાન્ય રીતે ચોમાસાની શરૂઆત સાથે દરિયા ઉપરથી ધરતી તરફ ટ્રાવેલ કરે છે અને વરસાદ પાડે છે. ભારતમાં ચોમાસાની શરૂઆત અરબ સાગરમાંથી થાય છે અને દક્ષિણના રાજ્યો બાદ મુંબઈ અને દિલ્હીને સમાનાંતર શહેરોને કવર કરીને થઈને કાશ્મીર પહોંચે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X