વિલ્સ ઇન્ડિયા ફેશન વીક 2014: મનમોહક કલેક્શન
વિલ્સ ઇન્ડિયા ફેશન વીકના સ્પ્રિંગ સમર કલેક્શનના ત્રીજા દિવસે જાણીતી ડિઝાઇનર પાયલ પ્રતાપના રંગીન આઉટફીટની બેજોડ મિસાલ પ્રગટ કરવામાં આવી. પાયલ પ્રતાપે અનેક રંગોના વસ્ત્રોને એક જ આઉટફીટમાં ઉપયોગમાં લીધા હતા. રંગોને ધ્યાનમા રાખીને સાથે જ વસ્ત્રોના પ્રિંટ્સની ડિઝાઇન પર પણ ઘણું ધ્યાન રાખવામાં આવ્યું છે.
તેમના સ્પ્રિંગ કલેક્શનમાં પ્રિંટિડ પેન્ટ્સ, કૂર્તી, સાડી, અનારકલી ગાઉન, મેક્સી ગાઉન અને તેની સાથે તમામ વસ્તુઓ જે મહિલા કોઇ ઉત્સવમાં પહેરી શકે છે. આ સાથે જ સ્પ્રિંગ કલેક્શનમાં પ્લેટિડ પ્રિંટિડ કૂર્તિઓ જેમ કે બંઘેજ પ્રિંટ વિગેરેને પણ સામેલ કરવામાં આવી છે, તો ચાલો તેને તસવીરો થકી નિહાળીએ.

પ્રિંટિડ કૂર્તિ
આ બ્લુ રંગની કૂર્તિ લાઇટ યલો રંગની શલ્વાર સાથે પહેરવામાં આવી છે, સાથે જ એખ બેગ પમ છે, જેના પર સૂટના પ્રિંટનું જ વસ્ત્ર લગાવવામાં આવ્યું છે.

ટ્રાઇ ટોન કલર્સ
પાયલ પ્રતાપના કલેક્શનમાં કેટલાક આ પ્રકારના રંગીન વસ્ત્રોનું મિશ્રણ કરવામાં આવ્યું છે.

ફ્રિલ્લ સ્કર્ટ
પગ સુધી ફ્રિલ્લ વાળી પ્રિંટિડ સ્કર્ટને બેલ્ટ સાથે પહેરવામાં આવી હતી.

રેપારાઉન્ડ કૂર્તિ
કોરલ કલરની પ્રિંટિડ કૂર્તિને રેપારાઉન્ડના ખાસ અંદાજમાં પહેરવામાં આવી હતી.

સીક્વિન લેસ ગાઉન
આ ક્રીમી અને કોરલ કલરના ગાઉન પર લેસ અને સિતારાનું વર્ક કરવામાં આવ્યું છે.

બ્લુ સાડી
આ પ્રિંટિડ સાડી નિઓન કલરના બ્લાઉઝ સાથે પહેરવામાં આવી છે.

બેં રંગવાળી ડબલ પ્લેટવાળી સ્કર્ટ
કોરલ અને બ્લુ કલરવાળી ફ્રિલ્લ સ્કર્ટ દેખાવે ઘણી સ્ટાઇલિશ લાગે છે.

ધોતી પેંટ્સ
ઘૂંટણો સુધી અનેક પ્રકારની પ્રિંટવાળી કૂર્તિને ધોતી પેંટ સાથે પહેરવામાં આવી છે.

હેમ સ્ટાઇલ
લાંબી હેમ પેટર્ન કૂર્તિને મેચિંગ ચૂડીદાર પેંસ સાથે પહેરવામાં આવી છે. આ એથનિક સ્પ્રિંગ સમર કલેક્શન પાયલ પ્રતાપે ડિઝાઇન કરી છે.

રેડ જેકેટ
આ બ્રિક રેડ જેકેટ એંબ્રોઇડેડ છે.












Click it and Unblock the Notifications
