World's Largest Brothel : ક્યાં આવેલુ છે દુનિયાનું સૌથી મોટુ વેશ્યાલય?
World's Largest Brothel : દુનિયાભરમાં ઘણી મહિલાઓ વેશ્યાવૃતિ કરીને હજારો મહિલાઓ રોજીરોટી કમાય છે. દુનિયાના ઘણા દેશોમાં વેશ્યાવૃતિ લીગલ પણ છે.
તમને જાણીને નવાઈ લાગશે કે જર્મની જેવા દેશોમાં પણ વેશ્યાવૃતિને કાયદેસર માન્યતા આપવામાં આવેલી છે. દુનિયાનું સૌથી મોટુ વેશ્યાલય પણ અહીં જ આવેલુ છે.

જર્મની એ દેશોની યાદીમાં સામેલ છે જ્યાં વેશ્યાવૃત્તિ એક મોટો ધંધો છે. ઘણા વર્ષો પહેલા અહીં વેશ્યાવૃત્તિને કાયદેસર છે. અહીં કાયદા દ્વારા સેક્સ વર્કર્સને સુરક્ષા પણ પૂરી પાડવામાં આવે છે.
વિશ્વનું સૌથી મોટું વેશ્યાલય પણ જર્મનીમાં આવેલુ છે. તેનું નામ પેરાડાઈઝ છે અને આ સેક્સ વર્કર માટે તે નરક સમાન છે. પેરેડાઇઝ 12 માળની ઇમારત છે અને તેમાં સેંકડો સેક્સ વર્કર કામ કરે છે.
અહીં રાત-દિવસમાં કોઈ અંતર નથી. ચોવીસ કલાક ગ્રાહકોની કતાર રહે છે અને સેક્સ વર્કર્સ તેમને સેવાઓ આપવા માટે તૈયાર છે. એક સેક્સ વર્કરે જણાવ્યું કે કેટલીકવાર તેને 13 કલાકથી વધુ શિફ્ટમાં કામ કરવું પડે છે. જે ખૂબ જ પીડાદાયક છે.
ધણી સેક્સ વર્કર અભ્યાસ માટે પૈસા ભેગા કરવા માટે અહીં કામ કરવા આવે છે પરંતુ તેની અડધી આવક ટેક્સ અને બેડના ભાડામાં જાય છે. આ વેશ્યાલયમાં દરરોજ સેંકડો છોકરીઓ નોકરી માટે અરજી કરે છે. તે અહીં કામ કરીને પૈસા કમાવા માંગે છે. જ્યારે અહીં સેંકડો છોકરીઓ પહેલેથી જ કામ કરે છે.
જર્મનીમાં વેશ્યાવૃત્તિ ખૂબ જ વધારે છે અને વેશ્યાવૃત્તિનો ઉદ્યોગ વાર્ષિક 21 અબજ ડોલરનો હોવાનો અંદાજ છે. દેશમાં 4 લાખથી વધુ સેક્સ વર્કર છે અને સરેરાશ 12 લાખથી વધુ લોકો દરરોજ તેમની સેવાઓ લે છે. આમાં પ્રવાસીઓ પણ મોટા પાયે સામેલ છે. જ્યારે જર્મનીની વસ્તી 8.5 કરોડથી ઓછી છે.












Click it and Unblock the Notifications
