2013ના સૌથી ખરાબ 25 પાસવર્ડ, આવા પાસવર્ડ રાખવાથી બચો
નવીદિલ્હી, 24 જાન્યુઆરી: કમ્પ્યુટર, એટીએમ, ઇન્ટરનેટ બેન્કિંગ વગેરેમાં પાસવર્ડ નાખવાની જરૂરીયાત દરેક હાલમાં પડે જ છે. પાસવર્ડ એક એવી વસ્તુ હોય છે જેને હંમેશા ગુપ્ત રાખવામાં આવે છે, પરંતુ એ પણ સત્ય છે કે તેના લીક થવાની સંભાવના પણ રહેલી છે. પાસવર્ડને બને તેટલું ગુપ્ત રાખવાની કોશીશ કરવી જોઇએ અને કોમન પાસવર્ડ રાખવાથી બચવું જોઇએ.
અમેરિકન સુરક્ષા કંપની સ્પલૈશ ડેટાએ વર્ષ 2013ના ઇન્ટરનેટમાં ઉપયોગમાં લેવાતા 25 પાસવર્ડની વાર્ષિક સૂચિ જાહેર કરી દીધી છે. શોધકર્તાઓએ જણાવ્યું છે કે (123456)એ (passward)ને પછાડીને સૌથી ખરાબ પાસવર્ડનું મેડલ હાસલ કરી લીધું છે.
કંપનીના મુખ્ય કાર્યકારી અધિકારી મોર્ગન સ્લેને જણાવ્યું કે આપ જે કંપનીમાં કામ કરો છો, તેના સંબંધિત પાસવર્ડ ક્યારેય રાખવા નહીં. તેમના જણાવ્યા અનુસાર, અડોબનો ઉપયોગ કરનારા લોકો મોટાભાગે (adobe123) અને (photoshop) જેવા પાસવર્ડનો ઉપયોગ કરે છે.
કંપની અનુસાર લિસ્ટમાં સામેલ પાસવર્ડનો ઉપયોગ કરનારા લોકોને સૌથી મોટો ખતરો છે. કંપનીએ સલાહ આપી છે કે જો આમાંથી કોઇ પાસવર્ડ આપનો હોય તો તેને તુરંત બદલી નાખો. કંપની આ પાસવર્ડને એટલા માટે જારી કરે છે કારણ કે કોઇપણ જગ્યાએ આપ આવા પાસવર્ડનો ઉપયોગ કરવાથી બચો. આ ઇન્ટરનેટ પર ઉપયોગમાં લેવાતા સૌથી કોમન પાસવર્ડ છે, જેને હેકર્સે ચોરીને ઓનલાઇન પોસ્ટ કર્યા છે.
2013ના સૌથી ખરાબ 25 પાસવર્ડ જુઓ સ્લાઇડરમાં...

2013ના સૌથી ખરાબ 25 પાસવર્ડ
123456

2013ના સૌથી ખરાબ 25 પાસવર્ડ
password

2013ના સૌથી ખરાબ 25 પાસવર્ડ
12345678

2013ના સૌથી ખરાબ 25 પાસવર્ડ
qwerty

2013ના સૌથી ખરાબ 25 પાસવર્ડ
abc123

2013ના સૌથી ખરાબ 25 પાસવર્ડ
123456789

2013ના સૌથી ખરાબ 25 પાસવર્ડ
111111

2013ના સૌથી ખરાબ 25 પાસવર્ડ
1234567

2013ના સૌથી ખરાબ 25 પાસવર્ડ
iloveyou

2013ના સૌથી ખરાબ 25 પાસવર્ડ
adobe123

2013ના સૌથી ખરાબ 25 પાસવર્ડ
123123

2013ના સૌથી ખરાબ 25 પાસવર્ડ
admin

2013ના સૌથી ખરાબ 25 પાસવર્ડ
1234567890

2013ના સૌથી ખરાબ 25 પાસવર્ડ
letmein

2013ના સૌથી ખરાબ 25 પાસવર્ડ
photoshop

2013ના સૌથી ખરાબ 25 પાસવર્ડ
1234

2013ના સૌથી ખરાબ 25 પાસવર્ડ
monkey

2013ના સૌથી ખરાબ 25 પાસવર્ડ
shadow

2013ના સૌથી ખરાબ 25 પાસવર્ડ
sunshine

2013ના સૌથી ખરાબ 25 પાસવર્ડ
12345

2013ના સૌથી ખરાબ 25 પાસવર્ડ
password1

2013ના સૌથી ખરાબ 25 પાસવર્ડ
princess

2013ના સૌથી ખરાબ 25 પાસવર્ડ
000000

2013ના સૌથી ખરાબ 25 પાસવર્ડ
azerty

2013ના સૌથી ખરાબ 25 પાસવર્ડ
trustno1
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
