જોઇ છે આવી હવામાં ઉડનારી પેરાગ્લાઇડિંગ સાયકલ
આપ સૌએ ક્યારેકને ક્યારેક તો પેરાગ્લાઇડિંગનો આનંદ તો માણ્યો જ હશે. ખુલ્લા આકાશમાં એક મોટા ફુગ્ગાની સાથે હવામાં ઉડવાનો એક અલગ જ રોમાંચ હોય છે. પરંતુ શું આપ પહેલા ક્યારેય એવી સાયકલ પર બેઠા છો જે હવામાં ઉડે અથવા તો સાયકલ પર બેસીને પેરાગ્લાઇડિંગનો આનંદ માણ્યો છે? આવું વાંચીને આપને થોડું આશ્ચર્ય તો થયું હશે કે આખરે સાયકલ પર બેસીને કોઇ પેરાગ્લાઇડિંગ કેવી રીતે કરી શકે છે.
પરંતુ આ વાત બિલકૂલ સાચી છે, લંડનની એક કંપની એક્સપ્લોરએર પારાવેલોએ એક એવી સાયકલનું નિર્માણ કર્યું છે જે માત્ર રસ્તા પર જ નહીં પરંતુ ખુલ્લા આકાશમાં પણ દોડશે. હા તમે આ સાયકલને આકાશમાં પણ ઉડાડી શકો છો. આ સાયકલમાં કંપનીએ એક મોટો પંખો અને બલૂન પણ લગાવ્યું છે.
આ પંખો બલૂનને હવા આપે છે અને બલૂન હવામાં ઉડવા લાગે છે અને જોત-જોતામાં સાયકલ પણ હવામાં ઉડવા લાગે છે. અને આરીતે સાયકલ સવાર સાયકલ પેરાગ્લાઇંડિંગનો આનંદ માણી શકે છે. જો આપને વિશ્વાસ ના આવતો હોય તો આપ અત્રે તસવીરો અને વીડિયો જોઇ શકો છો...


આકાશમાં ઉડતી પેરાગ્લાઇડિંગ સાયકલ
આપ સૌએ ક્યારેકને ક્યારેક તો પેરાગ્લાઇડિંગનો આનંદ તો માણ્યો જ હશે. ખુલ્લા આકાશમાં એક મોટા ફુગ્ગાની સાથે હવામાં ઉડવાનો એક અલગ જ રોમાંચ હોય છે

આકાશમાં ઉડતી પેરાગ્લાઇડિંગ સાયકલ
શું આપ પહેલા ક્યારેય એવી સાયકલ પર બેઠા છો જે હવામાં ઉડે અથવા તો સાયકલ પર બેસીને પેરાગ્લાઇડિંગનો આનંદ માણ્યો છે?

આકાશમાં ઉડતી પેરાગ્લાઇડિંગ સાયકલ
આવું વાંચીને આપને થોડું આશ્ચર્ય તો થયું હશે કે આખરે સાયકલ પર બેસીને કોઇ પેરાગ્લાઇડિંગ કેવી રીતે કરી શકે છે.

આકાશમાં ઉડતી પેરાગ્લાઇડિંગ સાયકલ
પરંતુ આ વાત બિલકૂલ સાચી છે, લંડનની એક કંપની એક્સપ્લોરએર પારાવેલોએ એક એવી સાયકલનું નિર્માણ કર્યું છે જે માત્ર રસ્તા પર જ નહીં પરંતુ ખુલ્લા આકાશમાં પણ દોડશે.

આકાશમાં ઉડતી પેરાગ્લાઇડિંગ સાયકલ
તમે આ સાયકલને આકાશમાં પણ ઉડાડી શકો છો. આ સાયકલમાં કંપનીએ એક મોટો પંખો અને બલૂન પણ લગાવ્યું છે.

આકાશમાં ઉડતી પેરાગ્લાઇડિંગ સાયકલ
આ પંખો બલૂનને હવા આપે છે અને બલૂન હવામાં ઉડવા લાગે છે અને જોત-જોતામાં સાયકલ પણ હવામાં ઉડવા લાગે છે.

આકાશમાં ઉડતી પેરાગ્લાઇડિંગ સાયકલ
સાયકલ સવાર સાયકલ પેરાગ્લાઇંડિંગનો આનંદ માણી શકે છે.

આકાશમાં ઉડતી પેરાગ્લાઇડિંગ સાયકલ
લંડનની એક કંપની એક્સપ્લોરએર પારાવેલોએ એક એવી સાયકલનું નિર્માણ કર્યું છે જે માત્ર રસ્તા પર જ નહીં પરંતુ ખુલ્લા આકાશમાં પણ દોડશે. હા તમે આ સાયકલને આકાશમાં પણ ઉડાડી શકો છો. આ સાયકલમાં કંપનીએ એક મોટો પંખો અને બલૂન પણ લગાવ્યું છે.
આકાશમાં ઉડતી પેરાગ્લાઇડિંગ સાયકલ
આકાશમાં ઉડતી પેરાગ્લાઇડિંગ સાયકલ
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ?









Click it and Unblock the Notifications
