કોરોના વાયરસ દરમિયાન યંગસ્ટર્સે શોધી ઈશ્ક ફરમાવાની નવી રીત

સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત કરી દેનાર કોરોના વાયરસનો પ્રભાવ યુવાનોની લવ લાઈફ પર પણ પડી રહ્યો છે. પરંતુ આ દરમિયાન Yaleના બે છાત્રોએ આનાથી બચવા માટેની રીત પણ શોધી રાખી છે.

કોરોના વાયરસનો પ્રકોપ દુનિયાભરમાં ફેલાઈ ચૂક્યો છે. દિવસેને દિવસે આ વાયરસની ચપેટમાં આવનારા નવા કેસો અને આનાથી થતી મોતનો આંકડો વધી રહ્યો છે. આ સ્થિતિને નિયંત્રણમાં રાખવા માટે લોકોને ઘરમાં રહેવાની સલાહ આપવામાં આવી છે. શાળા, કૉલેજો, યુનિવર્સિટી, ઑફિસ બધુ બંધ રાખવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.

યંગસ્ટર્સની લવ લાઈફ પ્રભાવિત

યંગસ્ટર્સની લવ લાઈફ પ્રભાવિત

સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત કરી દેનાર કોરોના વાયરસનો પ્રભાવ યુવાનોની લવ લાઈફ પર પણ પડી રહ્યો છે. પરંતુ આ દરમિયાન Yaleના બે છાત્રોએ આનાથી બચવા માટેની રીત પણ શોધી રાખી છે. ઈલીટ ડેલીના સમાચાર અનુસાર પેટ્રિજા ગોસરકાએ પોતાની દોસ્ત ઈલિયાના વાલ્ડેજને કહ્યુ કે આને ઝૂમ ડેટિંગ વેબસાઈટ બનાવવી જોઈએ.

યંગસ્ટર્સની લવ લાઈફ પ્રભાવિત

યંગસ્ટર્સની લવ લાઈફ પ્રભાવિત

સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત કરી દેનાર કોરોના વાયરસનો પ્રભાવ યુવાનોની લવ લાઈફ પર પણ પડી રહ્યો છે. પરંતુ આ દરમિયાન Yaleના બે છાત્રોએ આનાથી બચવા માટેની રીત પણ શોધી રાખી છે. ઈલીટ ડેલીના સમાચાર અનુસાર પેટ્રિજા ગોસરકાએ પોતાની દોસ્ત ઈલિયાના વાલ્ડેજને કહ્યુ કે આને ઝૂમ ડેટિંગ વેબસાઈટ બનાવવી જોઈએ.

કૉલેજ સ્ટુડન્ટસે એપને હાથોહાથ વધાવી લીધી

કૉલેજ સ્ટુડન્ટસે એપને હાથોહાથ વધાવી લીધી

થોડા કલાકોના પ્રયાસો બાદ તેમણે લવો ઓવર ઝૂમ નામની એપ તૈયાર કરી. આ એપમાં કૉલેજના છાત્રો વીડિયો ચેટ પર ડેટિંગ કરી શકે છે. 12 માર્ચની અડધી રાતે આ આઈડિયા પર કામ શરૂ કરવામાં આવ્યુ અને 13 માર્ચ સુધી આમાં 2200થી વધુ સ્ટુડન્ટ્સ સાઈન કરી ચૂક્યા હતા.

કોરોના વાયરસના ડરથી લડશી સાથે

કોરોના વાયરસના ડરથી લડશી સાથે

નવી એપ લવ ઓવર ઝૂમ ગુગલની જેમ જ કામ કરે છે. આમાં નોંધવામાં આવેલ કૉલેજ છાત્ર પોતાની ઈમેલ આઈડીથી લૉગ ઈન કરી શકે છે. તેમનુ જેમની સાથે મેચ હોય તેમની સાથે દોસ્તી કે બ્લાઈન્ડ ડેટ પણ કરી શકો છો. આ એપના બાયોમાં લખવામાં આવ્યુ છે - "Scared of social isolation? Fear not, zoom will keep us together."

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X