આ વીડિયો જોઇને તમે હસ્યા વગર રહી શકો, તો જ ખરા!

ટોપ યૂ ટ્યૂબ પ્રેંક જોતા પહેલા એ તો જાણી લો કે આખરે પ્રેંકનો અર્થ શું થાય છે. પ્રેંક (Prank)ને હિન્દીમાં શરારત અને ગુજરાતીમાં અટકચાળું કહેવાય છે સામાન્ય ભાષામાં તેને તોફાન કહી શકાય. એટલે કે અમે આજે આપને કેટલાક એવા વીડિયો બતાવવા જઇ રહ્યા છીએ જેમાં મનમૂકીને તોફાન અને મસ્તી કરવામાં આવી હોય.

જેમકે આપે પણ ક્યારેક આપના મિત્રોની સાથે ક્યારેક એવું કર્યું હશે જેને વિચારીને આપને હાસ્ય આવી જાય. અથવા તો સંબંધીઓ સાથે કે મિત્રો સાથે કોઇ એવી હાસ્યાસ્પદ ઘટના ઘટી ગઇ હોય જેને એકલામાં પણ બેઠા બેઠા તમે યાદ કરતા હસતા હશો.

યૂ ટ્યૂબ પર આવા અઢળક પ્રેંક વીડિયો અપલોડ કરેલા છે, તેમાંથી જ અમે આપના માટે અત્રે કેટલાક વીડિયો લઇને આવ્યા છીએ. આપ ઇચ્છો તો આપ આ વીડિયોને આપના ફેસબુક, ટ્વિટર અથવા તો ગૂગલ પ્લસમાં શેર કરી શકો છો.

...અને સમડી બાળકને સમજી બેઠું સસલું.

...અને સમડી બાળકને સમજી બેઠું સસલું.

બાળકોને કહ્યું હું તમારી ચોકલેટ ખાઇ ગયો...!

બાળકોને કહ્યું હું તમારી ચોકલેટ ખાઇ ગયો...!

આખુ ગ્રાંડ સેન્ટ્રલ જામી ગયું.

આખુ ગ્રાંડ સેન્ટ્રલ જામી ગયું.

ડ્રાઇવર વગરની કાર...

ડ્રાઇવર વગરની કાર...

પેપ્સીનો નવો પ્રચાર

પેપ્સીનો નવો પ્રચાર...

કિંસીંગ પ્રેંક

કિંસીંગ પ્રેંક

એલજીએ લિફ્ટમાં લગાવી સ્ક્રીન...

એલજીએ લિફ્ટમાં લગાવી સ્ક્રીન...

બ્લેક ફ્રાઇડે પ્રેંક...

બ્લેક ફ્રાઇડે પ્રેંક...

નકલી સેલિબ્રિટી...

નકલી સેલિબ્રિટી...

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X