‘લવર બોય’ યુવરાજની ‘ડેટિંગ’ ગર્લની હોટ એન્ડ બોલ્ડ તસવીર
કેન્સર સામેની જંગ જીત્યા બાદ ટીમ ઇન્ડિયામાં ધમાકેદાર પુનરાગમન કરનાર ભારતીય ટીમની કરોડરજ્જૂ સમા યુવરાજ સિંહનું નામ અવાર નવાર બૉલીવુડ અભિનેત્રીઓ સાથે જોડાયેલું રહ્યું છે. યુવરાજ સિંહને ટીમ ઇન્ડિયાનો લવર બોય પણ કહેવામાં આવે છે. જેટલો તે પોતાની શાનદાર ઇનિંગ અને પ્રદર્શનના કારણે ચર્ચામાં રહે છે, તેટલો જ તે બૉલીવુડની બાળાઓ સાથે પ્રેમ પાંગરવાના કારણે અને ગ્લેમરસ ભરી પાર્ટીઓમાં જવાના કારણે ચર્ચા રહે છે.
આવું જ એક નામ થોડા સમય પહેલા યુવરાજ સિંહ સાથે જોડાયું હતું. એવી અફવાઓ ઉડી હતી યુવરાજ સિંહ એક સુપર મોડલ ગિઝેલ થકરાલ સાથે ડેટિંગ કરી રહ્યો છે. એટલું જ નહીં યુવરાજ સિંહ આ સુપર મોડલની પાર્ટીમાં પણ જોવા મળ્યો હતો. જો કે, અત્યારે વાત યુવરાજ સિંહ અને ગીઝેલ વચ્ચે શું રંધાઇ રહ્યું છે, તેની નથી કરી રહ્યાં, પરંતુ આ મોડલે તાજેતરમાં ટ્વિટર પર પોતાના સ્પાઇસી અને બોલ્ડ ફોટાઓ અપલોડ કર્યા છે. જેને લઇને તે ખાસી ચર્ચામાં આવી ગઇ છે. તો ચાલો તસવીરો થકી જોઇએ આ બોલ્ડ બ્યૂટીની ઉત્કટ અદાઓ.

શર્લીન ચોપરા અને પુનમ પાન્ડેના માર્ગે ગિઝેલ
જે રીતે શર્લીન ચોપરા અને પુનમ પાન્ડે પોતાના હોટ અને બોલ્ડ ફોટા ટ્વિટર પર પોસ્ટ કરે છે, તેવી જ રીતે ગિઝેલે પણ પોતાની કેટલીક બોલ્ડ તસવીરો ટ્વિટર પર પોસ્ટ કરી છે.

પાર્ટી વેળાની તસવીર
ગિઝેલની એક પાર્ટી વેળા રાત્રી સમયે ખેંચવામાં આવેલી તસવીર

પાર્ટીની રાત્રી સમયની તસવીર
ગિઝેલની આ તસવીર પણ રાત્રી સમયે પાર્ટી દરમિયાન ખેંચવામાં આવી છે.

ગિઝેલનો હોટ પોઝ
રૂમમાં નિરાંતના સમયે આપવામાં આવેલો ગિઝેલનો હોટ પોઝ

મિત્રો સાથે પાર્ટીમાં
મિત્રો સાથે પાર્ટી દરમિયાન ખેંચાયેલી તસવીર

ગિઝેલની હોટ અદા
એક પાર્ટી દરમિયાન કંઇક આ અદામાં ગિઝેલે તસવીર ખેંચાવી હતી.

મજાકના મૂડમાં ગિઝેલ
આ તસવીરમાં સાથી મિત્ર સાથે મજાકના મૂડમાં જણાઇ રહેલી ગિઝેલ

પાર્ટી બારમાં ગિઝેલ
એક પાર્ટી દરમિયાન બાર પાસે બેસેલી ગિઝેલ

ગિઝેલની ઉત્કટ અદા
ઉત્કટ અદામાં જણાઇ રહેલી ગિઝેલ

ગિઝેલની પાર્ટીમાં યુવરાજ
યુવરાજ સિંહે ગિઝેલના જન્મદિવસની પાર્ટીમાં હાજરી આપી હતી. આ તસવીરો ફરતી થઇ ગયા બાદ એવી અફવા ઉડી હતી કે યુવરાજ સિંહ અને ગિઝેલ ડેટિંગ કરી રહ્યાં છે.

ગિઝેલની બોલ્ડ અદા
ગિઝેલે પોતાની એક બોલ્ડ તસવીર પણ ટ્વિટર પર અપલોડ કરી હતી.












Click it and Unblock the Notifications
