For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોમ્પ્યુટર કોન્સેપ્ટ ડિઝાઇન જેને તમે ક્યારેય નહીં જોઇ હોઇ

|
Google Oneindia Gujarati News

ભલે ડેસ્કટોપની ઝડપ લેપટોપ અને ટેબલેટના મુકાબલે ઓછી થઇ ગઇ હોય પરંતુ ડેસ્કટોપને પસંદ કરનારા લોકોમાં કોઇ ઘટાડો થયો નથી, બીજી તરફ આજે પણ ઓફિસ અને કોર્પોરેટ જગતમાં ડેક્સટોપ પીસીનો જ પ્રયોગ કરવામાં આવે છે.

આમ તો નવા જનરેશન વચ્ચે ટેબલેટની ધૂમ મચેલી છે. વિન્ડો 8ના આવ્યા બાદ પીસી કંપનીઓ હવે નવી નવી ડિઝાઇન કાઢી રહી છે, પરંતુ આ વચ્ચે ડેસ્કટોપ પીસીની ડિઝાઇન્સમાં પણ ઘણો બદલાવ આવ્યો છે. અમે તમને આજે કેટલાક એવા ડેસ્કટોપ ડિઝાઇન દર્શાવીશુ જે આવનારા સમયમાં થઇ શકે છે, તમારા હાથોમાં.

આ કોન્સેપ્ટમાંથી પેપર બુક લેપટોપ સૌથી વધારે આકર્ષક છે, જે દેખાવે એક વજનદાર બુકની જેમ લાગે છે, પરંતુ ખરેખર તે એક પ્રકારે પીસી છે, જેમાં સીડી ડ્રાઇવ પણ છે. આ ઉપરાંત એચપી લિમ પણ એક ટ્રાન્સપેરેન્ટ પીસી છે, જેાં 19 ઇન્ચન ઓલિડ સ્ક્રિન આપવામાં આવી છે. આ સ્ક્રિનથી આરપાર તમે જોઇ શકો છો.

English summary
10 futuristic computer concepts
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X