For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ 10 રીતે તમે ખરાબ કરી રહ્યા છો, તમારા ગેજેટ્સને...

By Desk
|
Google Oneindia Gujarati News

જો તમને પૂછવામાં આવે કે તમે તમારા ગેજેટ્સ પ્રત્યે કેટલા ગંભીર છો, ત્યારે તમે શું કહશો. ખેર તમારા જવાબ કોઈ પણ હોઈ પરંતુ જાણી કે અજાણી રીતે તમે તમારા ગેજેટ્સને નુકસાન પહોચાડો છો. આ ગેજેટ્સનો ઉપયોગ કરતી વખતે આપણે ભૂલી જઈએ છે કે આ ગેજેટ જેટલા ઉપયોગી છે તેટલા નાઝૂક પણ હોઈ છે.

ગેજેટ્સનો ગેર જવાબદારીપૂર્વકનો ઉપયોગની અસર ભલે તમને તરત ના દેખાઈ પરંતુ તેનો પ્રભાવ તેના પણ લાંબા ગાળે દેખાઈ આવે છે. તો આવો જોઈએ 10 ખરાબ રીતનો ઉપયોગ જે તમારા ગેજેટ્સ માટે નુકસાન કારક છે.

કવર વિના ઉપયોગ

કવર વિના ઉપયોગ

મોબઈલ હોઈ કે ટેબ્લેટ જો તમે સારું કવર કે પછી સ્ક્રીનગાર્ડનો ઉપયોગ નહિ કરો તો લાંબા ગાળે તેને ખરાબ કરી શકે છે.

બેકઅપ ના રાખવાની આદત

બેકઅપ ના રાખવાની આદત

ગેજેટના સ્ટોર ડેટા હમેશા બેક અપ રાખવું જોઈએ જેનાથી ડેટા ક્રેશ થઇ જાય તો પણ તમે તેને ફરીથી સ્ટોર કરી શકો.

જમતી વખતે ઉપયોગ

જમતી વખતે ઉપયોગ

જમતી વખતે ગેજેટ્સનો ઉપયોગ કદી ના કરો કેમ કે આમ કરવાથી સાથે રાખેલું પાણી કે પછી કોઈ પણ વસ્તુ લાગવાથી ગેજેટ્સને નુકસાન થઇ શકે છે.

વારમવાર ચાર્જે કરવું

વારમવાર ચાર્જે કરવું

રાત્રે મોબઈલ કે પછી લેપટોપને ચાર્જેમાં લગાવીને સુઈ જવાની આદત બહુ જૂની છે. તેનાથી ધીરે ધીરે તેના પર ખરાબ અસર પડે છે.

વધારે પડતો ઉપયોગ

વધારે પડતો ઉપયોગ

આપણા શરીરની જેમ મશીનને પણ આરામની જરુર હોઈ છે. આમ કરવાથી તેના પર ખરાબ અસર પડે છે.

સારી જગ્યાનો ઉપયોગ

સારી જગ્યાનો ઉપયોગ

લેપટોપ મુકવા માટે સારી જગ્યાનો ઉપયોગ કરો. વધુ પડતા ધૂળ કે પછી ભીની જગ્યામાં ગેજેટ્સને રાખવાથી તેના પર ખરાબ અસર પડે છે.

ખોટી રીતે ઉપયોગ

ખોટી રીતે ઉપયોગ

ગેજેટ્સનો ખોટી રીતે ઉપયોગ પણ જવાબદાર છે.

USB ડિવાઈસ

USB ડિવાઈસ

USB ડિવાઈસને જયારે તમે કનેકટ કરો છો. ત્યારે તેને Eject કરવાનું ભૂલતા નહિ.

સફાઈ

સફાઈ

ગેજેટ્સની સફાઈ ખુબ જ જરૂરી છે.

Antivirus

Antivirus

ગેજેટ્નો Antivirus વિના ઉપયોગ કરવો પણ ઝોખમ છે.

English summary
10 Ways you are unintentionally killing your gadgets
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X